બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / વિશ્વ / sheikh rasheed kisses shahbaz gill during pti jalsa in front of imran khan video

વાયરલ / VIDEO : પાકિસ્તાની નેતા તો સાવ બેશરમ નીકળ્યાં, ઈમરાનની હાજરીમાં મંચ પર કરી અશ્લીલ હરકત

Hiralal

Last Updated: 10:02 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમરાનખાનની પાર્ટીના દિગ્ગજ નેતા રેલીમાં એક યુવા નેતાને બળજબરીથી કિસ કરતા નજરે ચડ્યાં હતા.

  • પાકિસ્તાની નેતા  શેખ રાશિદ અહમદે બેશરમીની હદ વટાવી
  • રેલીના મંચ પર બીજા નેતાને જબરજસ્તીથી કરી કિસ 
  • ઈમરાન ખાન પણ મંચ પર બેઠા હતા

પાકિસ્તાની નેતાઓને જાહેરમાં કેમ વર્તવું અને રહેવું તેનો જરાપણ ખ્યાલ નથી.  પાકિસ્તાનના આખાબોલા નેતા શેખ રાશિદ અહમદે ફરી એકવાર બેશરમીની હદ પાર કરી દીધી છે. 

શેખ રાશિદ અહમદે ઇમરાન ખાનના રાજકીય સલાહકાર ગિલને જબરદસ્તી કિસ કરી

શેખ રાશિદ અહમદે તહરીક-એ-ઇન્સાફ રેલીમાં મંચ પર ઇમરાન ખાનના રાજકીય સલાહકાર શેહબાઝ ગિલને જબરદસ્તી કિસ કરી હતી.  શેહબાઝ ગીલ જ્યારે શેખ રાશિદ અહમદેને કાનમાં કંઈ કહેવા માટે આવ્યાં હતા. આ દરમિયાન અહમદમાં શું ભૂત ઉપડ્યું કે તેમણે માથું પકડીને ગીલને કીસ કરી હતી, અહમદની પકડમાંથી છટકવાનો ગીલે ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ નેતાની પકડ જ એવી હતી કે તેમનું જોર ન ચાલ્યું અને આખરે તેમણે કીસ કરી લીધી હતી. મંચ પર આવી ઘટના બનતા પીટીઆઈ નેતાઓ અવાક થઈ ગયા પરંતુ અહમદના પેટનું પાણી હાલ્યું નહોતું. 

ઈમરાનખાન બેઠા બેઠા જોતા રહ્યાં
પાર્ટીની રેલીમાં પૂર્વ પીએમ ઇમરાન ખાન હાજર હતા અને તેઓ દૂરથી આ બધું જોઈ રહ્યાં હતા પરંતુ તેમણે કંઈ ન કર્યું  
પણ કેટલીક ખુરશીઓ દૂર સ્ટેજ પર બેઠા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે.

કોણ છે શેખ રાશિદ અહમદ
શેખ રશીદ અહેમદ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના વરિષ્ઠ નેતા છે. તેમણે 2020થી 2022 સુધી પાકિસ્તાનના 38માં ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી. ઈમરાન સરકારમાં ગૃહમંત્રી બન્યા પહેલા તેઓ રેલવે મંત્રી હતા. શેખ રશીદે અવામી મુસ્લિમ લીગની સ્થાપના કરી હતી, જેને પાછળથી પીટીઆઈમાં ભેળવી દેવામાં આવી હતી. શેખ રશીદ અહમદનો જન્મ 6 નવેમ્બર, 1950ના રોજ રાવલપિંડીના બાબરા બજારમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ પોલિટેકનિક કોલેજમાંથી મેળવ્યું હતું અને સરકારી ગોર્ડન કોલેજમાંથી સ્નાતક થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ