બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / shatabhisha nakshatra shani rahu conjuntion these Rashi

Shani rahu yuti 2023 / શનિ-રાહુની યુતિના અશુભ યોગથી 4 મહિના આ રાશિના જાતકોએ રહેવું સાવધાન! નહીં તો થશે મોટું નુકસાન

Bijal Vyas

Last Updated: 10:44 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને રાહુનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. તો આવો જાણીએ કે શનિ રાહુની આ યુતિથી કઇ રાશિને થશે અસર...

  • આવતા 4 મહિના આ રાશિના જાતકોએ રહેવુ પડશે સાવધાન
  • સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચમાં થશે વધારો
  • આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે

Shani rahu yuti 2023: શનિ રાહુના શતભિષા નક્ષત્રમાં 17 ઓક્ટોબર સુધી રહેશે. જેના કારણે શતભિષા નક્ષત્રમાં શનિ રાહુની અશુભ યુતિનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. 17 ઓક્ટોબર સુધી શનિ રાહુની આ યુતિથી અનેક રાશિઓને પરેશાની વધવાની છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં શનિ અને રાહુનું ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. તો આવો જાણીએ કે શનિ રાહુની આ યુતિના કારણે આવતા 4 મહિનામાં કઇ રાશિઓએ સાવધાન રહેવાની જરુર પડશે. 

શનિ અને રાહુ ભેગા થઈને એકસાથે ત્રાટકશે, આ 3 રાશિના જાતકો માટે આગામી સમયે  'ભારે', જાણો કેવા નુકસાન થશે / Shani Rahu Yuti 2023: According to Vedic  astrology, planets transit ...

1. કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પર શનિની અઢી ચાલી રહી છે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રોકાણથી નુકસાન થઇ શકે છે. 

2. કન્યા રાશિ
આ રાશિના જાતકોએ દરેક નિર્ણય સમજી વિચારીને લેવા જોઇએ. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. દાંપત્ય જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. 

3. વૃશ્ચિક રાશિ
કાર્યક્ષેત્રમાં મતભેદ થઇ શકે છે, ખોટી રીતે કમાયેલા ધનથી નુકસાન થઇ શકે છે, શત્રુ ભારે પડી શકે છે, સ્વાસ્થ્ય બાબતે વધારે સાવધાની રાખવાની જરુર છે. 

આ 4 રાશિના જાતકોની તો લોટરી લાગી ગઈ! શનિએ બનાવ્યો દુર્લભ રાજયોગ, જોરદાર  ધનલાભના બની રહ્યા છે યોગ/ shani gochar 2023 shani dev making shash  mahapurush yog lucky for 5 zodiac signs

4. કુંભ રાશિ
આ રાશિના જાતકોને અંહકારથી સાવધાન રહેશે. પરિવારના સભ્યો સાથે મતભેદ થઇ શકે છે. પાર્ટનકની સાથે તાલમેલ ખરાબ થઇ શકે છે. 

5. મીન રાશિ
સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચ વધારો થઇ શકે છે, જેનાથી બજેટ બગડી શકે છે. કોઇ દુર્ઘટનાથી સાવધાન રહેવુ જોઇએ, આર્થિક સ્થિતિ ખરાબ થઇ શકે છે. 

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ