બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / shah rukh khan red chillies entertainment warns against fake promotion invite for dunki

મનોરંજન / Dunki: રિલીઝ પહેલા નકલી પ્રમોશનનો શિકાર બની શાહરૂખ ખાનની 'ડંકી', હવે મેકર્સે લીધું એક્શન

Manisha Jogi

Last Updated: 09:12 PM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'ડંકી' 21 ડિસેમ્બરે થિએટર્સમાં રિલીઝ થશે. ફેન્સ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'ડંકી'ના પ્રમોશનના આમંત્રણને લઈને એક અલગ મામલો સામે આવ્યો છે.

  • ફિલ્મ 'ડંકી' 21 ડિસેમ્બરે થિએટર્સમાં રિલીઝ થશે
  • ફિલ્મ 'ડંકી'ના પ્રમોશન બાબતે અલગ કેસ સામે આવ્યો
  • રેડ ચિલીઝે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી

શાહરૂખ ખાન આ વર્ષે 'પઠાણ' અને 'જવાન'ના રૂપમાં બે બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચુક્યા છે અને હવે તે ત્રીજી બ્લોકબસ્ટર ફિલ્મ માટે તૈયાર છે. રાજકુમાર હિરાનીના નિર્દેશનમાં બનેલ ફિલ્મ 'ડંકી' 21 ડિસેમ્બરે થિએટર્સમાં રિલીઝ થશે. ફેન્સ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 

ફેક ન્યૂઝ
ફિલ્મ 'ડંકી'ના પ્રમોશનના આમંત્રણને લઈને એક અલગ મામલો સામે આવ્યો છે. આ મામલે પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝે મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે સોશિયલ મીડિયા પર ફિલ્મ 'ડંકી'ના ફેક પ્રમોશન ઈન્વાઈટ બાબતે ટ્વિટ કર્યું છે. રેડ ચિલીઝે આ ઈન્વિટેશનને ફેક હોવાનું જણાવ્યું છે.

મેકર્સે લીધુ ખાસ એક્શન
રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે આ ટ્વિટમાં જણાવ્યું કે, ’23 ડિસેમ્બરના રોજ જયપુરના જીટી મોલમાં ફિલ્મ 'ડંકી' માટે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટે પ્રમોશન ઈન્વિટેશન આયોજિત કર્યું હોવાનું ફેક પ્રમોશન વાયરલ થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પ્રમોશન સંપૂર્ણપણે ફેક છે. તેમાં કોઈપણ કલાકાર, રેડ ચિલીઝ તથા અન્ય કોઈ શામેલ નથી અને સપોર્ટ કરી રહ્યું નથી. આ પ્રકારની ઈવેન્ટ અંગે અમે અધિકૃત જાહેરાત કરીશું.’

ટિકીટનું વેચાણ
આ વર્ષે શાહરૂખ ખાનની બે બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન' અને 'પઠાણ' પછી ફેન્સને શાહરૂખની ફિલ્મ 'ડંકી' અંગે ઘણી અપેક્ષાઓ રહેલી છે. USમાં મોટી સંખ્યામાં આ ફિલ્મની એડવાન્સ બુકિંગની ટિકીટો વેચાઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત અન્ય સ્ટાર્સ તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની પણ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ