બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / Shah Rukh became aggressive to release his son before Diwali

ફેંસલો / દિવાળી પહેલા દીકરાને છોડાવવા શાહરૂખ બન્યો આક્રમક, લીધો આ મોટો નિર્ણય

Kinjari

Last Updated: 01:51 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનના દિકરા આર્યનને જેલમાંથી બહાર કઢાવવા માટે એક્ટર એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. હવે તેણે એક એવો નિર્ણય લીધો છે જે જાણીને તમે પણ ચોંકી જશો.

  • શાહરૂખ ખાન આર્યનને છોડાવવા કરે છે પ્રયાસ
  • દિવાળી પહેલા આર્યનને જામીન અપવવા આક્રમક
  • આર્યન ખાન 3 ઓક્ટોબરથી જેલમાં બંંધ છે

વકીલો બદલાયા
આર્યન ખાનનો કેસ લડવામાં કેટલા વકીલો બદલાયા પરંતુ તેને જામીન ન જ મળી. પહેલા સતીશ માનશિંદે પછી અમિત દેસાઇ પરંતુ આર્યન હજુ પણ જેલમાં જ છે. નીચલી અદાલતમાં જામીન ન મળવાના કારણે મામલો હવે બોમ્બે હાઇકોર્ટમાં પહોંચી ગયા છે પરંતુ રસપ્રદ વાત તે છે કે શાહરૂખે મોટા મોટા વકીલોની ફોજ ઉતારી છે. 

 

 

દિલ્હીથી મુકુલ રોહતગી પહોંચ્યા
સૌથી ખાસ નામ મુકુલ રોહતગીનું છે જે દેશના પૂર્વ અટોર્ની જનરલ રહી ચૂક્યા છે. આર્યનના બચાવવા માટે મુકુલ રોહતગી દલીલ આપશે. આજે તે બોમ્બે હાઇકોર્ટમાં પહોંચી ગયા છે. 

આર્યન અનન્યાની ચૅટ વાયરલ 
આર્યન અને અનન્યા વચ્ચે ચોંકાવનારી વાતો થઇ હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા સ્ક્રિનશૉટમાં સામે આવ્યું કે આર્યને અનન્યાને પૂછ્યું, તું ગાંજો લાવી છે? તેના પર અનન્યાએ કહ્યું, હા હું લાવી રહી છું. બાદમાં આર્યને કહ્યું કે, હું તારી પાસેથી છુપાઇને લઇ લઇશ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aryan Khan (@___aryan___)

 

સાથે જ આર્યનની ઘણી ચૅટ NCBએ કોર્ટમાં સબમિટ કરાવી છે. જેની અસર આજે થનારી સુનવણી પર થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અનન્યાની વાત કરીએ તો તેની સાથે NCB 3 વાર પૂછપરછ કરી ચૂકી છે. આજે અધિકારી આર્યન મામલામાં કોર્ટમાં બિઝી રહેશે. તેવામાં આજે અનન્યાની પૂછપરછ નહી થાય પરંતુ આ ચૅટ વાયરલ થયા બાદ જલ્દી જ તેની પૂછપરછ કરવામાં આવશે. 

આર્યને મિત્રોને આપી NCBની ધમકી
આર્યનની ચૅટ પરથી ખ્યાલ આવે છે કે પહેલા તે તેના મિત્રોને કોકેનનો નશો કરવા માટે કહે છે અને બાદમાં NCBની મજાક  I AM GETTING YOU FU***D BY NCB કહીને ઉડાવે છે. પહેલા તો તે અનન્યા સાથે ડ્રગ્સને લઇને વાત કરે છે અને એક્ટ્રેસ પાસેથી ગાંજો મંગાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ