બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / અન્ય જિલ્લા / Senior cities have to pay more taxes than corporate taxpayers

ટેક્સ / કોર્પોરેટ કરદાતા કરતાં સિનિયર સિટીઝને વધુ ટેક્સ ભરવો પડશે

Dharmishtha

Last Updated: 04:05 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાંમંત્રીએ હાલમાં ઇન્કમટેક્સના દરોમાં ઘટાડો કરીને કોર્પોરેટક્ષેત્રને રાહત આપી છે. ઇન્કમટેક્સના દરમાં ઘટાડો થતા વ્યક્તિગત અને સિનિયર સિટીઝનોને કોર્પોરેટ કરદાતા કરતા દોઢ ગણો વધુ ઇન્કમ ટેક્સ ભરવાનો વારો આવ્યો છે.

  • 10 લાખની આવક પર કોર્પોરેટ કરદાતાઓને 22.88 ટકા ટેક્સ
  • 10લાખની આવક પર સિનિયર સિટીઝન પર 30.90 ટકા ટેક્સ

હાલમાં નાણાંમત્રીએ કરેલી જાહેરાત મુજબ 1 ઓક્ટોબર પછી નવી પ્રાઇવેટ મેન્યફેક્ચરિંગ કંપની માટે ઇન્કમટેક્સનો દર 30.9થી ઘટાડી 17.5 કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રવર્તમાન પ્રાઇવેટ કપંનીઓના દર ઘટાડીને 22. 88 ટકા કરાયા છે. જ્યારે વ્યક્તિગત કરદાતાઓ જેવા કે પગારદાર અને સિનિયર સિટીઝનોને ઇન્કમટેક્સમાં કોઇ પણ પ્રકારની રાહત આપવામાં આવી નથી. આના કારણે વ્યક્તિગત કરદાતાઓની પગારદારો અને સિનિયર સિટીઝનોને રૂ. 10 લાખ કરતા વધારે આવક હોય તેમને 30.90ટકા દરથી ઇન્કમટેક્સ ભરવાનો રહેશે. જ્યારે આટલી આવક ધરાવતા કોર્પોરેટ કરદાતાને 22. 88 ટકાનો ટેક્સ ભરવો પડશે.


 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India Tax senior citizens ઇન્ડિયા કોર્પોરેટ ટેક્સ ટેક્સ સિનિયર સિટીઝન taxes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ