બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / ભાવનગર / Search through GST in 9 generations in Bhavnagar, crores of scams likely to come out during the investigation

કાર્યવાહી / ભાવનગરમાં 9 પેઢીઓમાં GST દ્વારા સર્ચ, તપાસ દરમ્યાન કરોડોના ગોટાળા બહાર આવે તેવી શક્યતા

Priyakant

Last Updated: 09:43 AM, 2 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 41 વેપારીઓના 56 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી

  • ભાવનગરમાં GST વિભાગ ફરી સક્રિય
  • શહેરની 9 પેઢીઓમાં GST દ્વારા સર્ચ 
  • બોગસ બિલિંગના હબ ગણાતા ભાવનગરમાં ચેકીંગ 

ભાવનગરમાં  GST વિભાગ ફરી સક્રિય થતાં તપાસ દરમ્યાન કરોડોના આંકડા બહાર આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. વિગતો મુજબ ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 41 વેપારીઓના 56 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાવનગરશહેરની 9 પેઢીઓમાં GST દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ તરફ હવે કરોડો રૂપિયાની કરચોરી સામે આવે તેવી શક્યતાઓ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

અલગ-અલગ પેઢીઓમાં  GST દ્વારા સર્ચ 

ભાવનગર શહેરમાં તાજેતરમાં એકોસ્ટ ઇમ્પેક્સ પ્રાયવેટ લિમિટેડ, સિધ્ધાર્થ બ્રોન્ઝ પ્રોડક્ટસ પ્રાયવેટ લિમિટેડ, સાનિયા ટ્રેડર્સ, રૂષિય ગ્લોબલ ટ્રેડ, જે.આર.ઇસ્પાત પ્રાયવેટ લિમિટેડ, ગુજરાત ઓઇલ એન્ડ કેમિકલ, એ.એમ.ઇસ્પાત લિમિટેડ, યસરા ઇમ્પેક્સ, હેમા ટ્રેડર્સ દ્વારા બોગસ બિલિંગ થકી મોટી રકમની વેરાશાખા ભોગવવામાં આવી છે. આ તમામ કેસમાં ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે.

ભાવનગર સહિત રાજ્યભરમાં દરોડા 

ભાવનગર ઉપરાંત ગાંધીધામ, જુનાગઢ, જામનગર, દ્વારકા, રાજકોટ, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરત, વડોદરા, વાપીમાં પણ દરોડા ચાલી રહ્યા છે. આ તમામ શહેરોની પેઢીઓને ભાવનગર સાથે જોડી તેની ચોકસાઇપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ