કોરોના સંકટ / ગુજરાતમાં કોરોનાના કેસ વધતા હવે 23 નવેમ્બરથી નહીં ખુલે શાળા-કોલેજો, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરાશે

Schools colleges November 23 not open Gujarat coronavirus

કોરોનાના કેસો વધતા ગુજરાતમાં 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાના નિર્ણય મોકૂફ રખાયો છે. રાજ્ય સરકારે કોરોનાની સ્થિતિને લઈ નિર્ણય લીધો છે. મહત્વનું છે કે, આજે રાજ્યમાં શાળા ખોલવાને લઇને શિક્ષણમંત્રીની અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ