બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / Daily Horoscope / sawan 2023: Avoid wearing these colors during shrawan maas , wear green color

ધર્મ / શ્રાવણમાં ભૂલથી પણ ન પહેરતા આ રંગના કપડાં, મહાદેવ થઈ જશે નારાજ, રાખજો ધ્યાન નહીંતર જીવનની નૈયા થશે હાલકડોલક

Vaidehi

Last Updated: 06:47 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનામાં ભૂલીને પણ આ ચોક્કસ રંગનાં કપડા ન પહેવા જોઈએ. જાણો ક્યા રંગ છે જેને પહેરવું અશુભ માનવામાં આવે છે?

  • શ્રાવણ મહિનામાં આ રંગનાં કપડા ન પહેરવા
  • ચોક્કસ રંગનાં કપડાને અશુભ માનવામાં આવે છે
  • પૂજાપાઠ દરમિયાન આ રંગનાં કપડા પહેરવાનું ટાળવું

શ્રાવણનાં મહિનાની શરૂઆત થવાની છે ત્યારે ભગવાન શિવને પ્રસન્ન કરવા આપણે અનેક મંત્રોચ્ચાર અને પૂજાપાઠ કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે શ્રાવણ મહિના દરમિયાન કેટલાક ચોક્કસ રંગનાં કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી છે. જાણો ક્યા રંગ છે જેને પહેરવું અશુભ માનવામાં આવે છે?

બ્લેક/કાળો રંગ
શ્રાવણનાં મહિનામાં કાળા રંગનાં કપડા ન પહેરવા જોઈએ. આ રંગનાં કપડા પહેરીને પૂજાપાઠ કરવું અશુભ માનવામાં આવે છે. તેથી આ રંગનાં કપડા શક્ય હોય ત્યાં સુધી ન પહેરવું.

ખાખી રંગ
શ્રાવણ મહિનામાં પૂજાપાઠ કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે પરંતુ આ દરમિયાન ખાખી રંગનાં કપડા ન પહેરવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી ખાખી રંગનાં કપડા પહેરવાનું ટાળવું.

બ્રાઉન કલર
શ્રાવણ મહિનામાં બ્રાઉન કલરનાં કપડા પહેરવાની મનાઈ કરવામાં આવી છે. ખાસ કરીને પૂજા સમયે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે આ રંગનાં કપડાં ન પહેરો.

આ રંગનાં કપડા પહેરી શકો છો
શ્રાવણનાં મહિનામાં લીલા રંગને ઘણો શુભ માનવામાં આવે છે તેથી પૂજા સમયે લીલો, લાલ, પીળો વગેરે રંગનાં કપડા તમે પહેરી શકો છો. લીલા રંગને Good luck તરીકે પણ જોવામાં આવે છે. તેથી શ્રાવણ મહિનામાં ગ્રીન કપડાં અને ગ્રીન બંગળી પહેરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ