બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sagi Mami Rapes 13 year old Niece By Rickshaw Driver

ચકચારી બનાવ / પાટણની પાપી મામીએ 13 વર્ષની ભાણીનો બળાત્કાર કરાવ્યો: ઝાડીઓમાં લઈ ગઈ અને પ્રેમીને સોંપી દીધી

Malay

Last Updated: 01:27 PM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News: સગી મામીએ 13 વર્ષની ભાણીને પોતાના રિક્ષાચાલક પ્રેમીને સોંપી, સરિયદ ગામના રસ્તા પર ઝાડીઓમાં લઈ જઈ રિક્ષાચાલકે આચર્યું દુષ્કર્મ.

  • મામીએ સગી ભાણીને તેના રિક્ષાચાલક પ્રેમીને સોંપી
  • રિક્ષાચાલકે ઝાડીઓમાં લઈ જઈ ભાણી પર આચર્યું દુષ્કર્મ
  • પોલીસે હેવાન મામી અને તેના પ્રેમીની કરી ધરપકડ 

Mehsana News: મહેસાણા જિલ્લાના પાટણમાંથી કલંકિત ઘટના સામે આવી છે. જેમાં સગી મામીએ 13 વર્ષની ભાણીને તેના રિક્ષાચાલક પ્રેમીને સોંપીને દુષ્કર્મ કરાવ્યું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. કિશોરીના મામાના હાથમાં મામીનો ફોન આવી જતાં ભાંડો ફુટ્યો છે. જે બાદ મામાએ મામી અને તેના પ્રેમી અક્ષય નટબજાણીયા સામે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે હેવાન મામી અને તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

ધોળકાના ખાનપુર ગામ પાસે સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના, 8 શખ્સો સંડોવાયા  હોવાની ફરિયાદ | Incident of mass rape on Sagira near Khanpur village of  Dholka, complaint of involvement ...

રિક્ષામાં મામી સાથે ફરવા ગઈ હતી ભાણી
પાટણ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, પાટણ શહેરના સૂર્યનગર વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરી ગત 03 ઓક્ટોબરના રોજ મામી આરતી પટણી સાથે રિક્ષામાં ફરવા ગઈ હતી. આ દરમિયાન પાટણની બાવાહાજી દરગાહથી આગળ અવાવરૂ જગ્યાએ રિક્ષાચાલકે રિક્ષા રોડની સાઈડમાં ઉભી રાખી હતી. 

મામીએ ધમકી આપી, પ્રેમીએ દુષ્કર્મ આચર્યું
જે બાદ મામીએ કિશોરીને કહ્યું હતું કે તારે રિક્ષાચાલક અક્ષયની સાથે જવું પડશે અને તે જેમ કહે તેમ કરવું પડશે. જો તું આવું નહીં કરે તો હું અને અક્ષય થઈને તારા મામાની હત્યા કરી નાખીશું. જે બાદ કિશોરી ગભરાઈ ગઈ હતી અને રિક્ષાચાલક સાથે બાવળોની ઝાડીમાં ગઈ હતી. જ્યાં અક્ષયે તેની સાથે જબરજસ્તીથી દુષ્કર્મ આચર્યું હતું. 

દુષ્કર્મ...દુષ્કર્મ...દુષ્કર્મ... ગુજરાતને લજવ્યું, અમદાવાદ બાદ કપડવંજ,  રાજકોટમાં વધુ એક કૃત્ય | Rising Rape Case kapadvanj rajkot ahmedabad gujarat

મોબાઈલ હાથમાં આવી જતા ફૂટ્યો ભાંડો

થોડા દિવસ બાદ આરતીનો ફોન તેના પતિના હાથમાં આવી જતાં આરતી અને તેના પ્રેમી અક્ષયની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ તેઓ સીધા પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે આરતી અને તેના પ્રેમી અક્ષય નટબજાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ