બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

VTV / વિશ્વ / Russian President Vladimir Putin orders army to observe 36-hour cease-fire in Ukraine

શાંતિનું પહેલું પગલું / ધર્મગુરુનું સાંભળ્યું રશિયન પ્રેસિડન્ટ પુતિને, યુક્રેનમાં યુદ્ધવિરામનું કર્યું એલાન, કાયમી કે કામચલાઉ?

Hiralal

Last Updated: 09:34 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયન પ્રેસિડન્ટ પુતિને યુક્રેનમાં 36 કલાકના યુદ્ધવિરામનું એલાન કરી દીધું છે.

  • યુક્રેનમાં 36 કલાક સુધી રશિયા નહીં લડે યુદ્ધ
  • પ્રેસિડન્ટ પુતિને કર્યું યુદ્ધવિરામનું એલાન 
  • ધાર્મિક ગુરુની અપીલને માન આપીને પુતિને કર્યો નિર્ણય

યુક્રેનમાં 36 કલાક સુધી પૂરી શાંતિ રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને બે દિવસના યુદ્ધવિરામનો આદેશ આપ્યો છે. એટલે કે 6 જાન્યુઆરી અને 7 જાન્યુઆરીના રોજ યુદ્ધવિરામ થશે અને 36 કલાક સુધી રશિયા શસ્ત્રોને સંપૂર્ણ વિરામ આપશે. ઓર્થોડોક્સ ધર્મગુરુની પેટ્રિયાર્ક કિરીલની વિનંતીને માન આપીને પુતિને 36 કલાકના યુદ્ધવિરામનો નિર્ણય લીધો છે. 

1 વર્ષથી વધુ સમયથી રશિયા અને યુક્રેન રણે ચડ્યાં છે 
રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ લડાઈમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ સહિત અનેક દેશોએ યુક્રેનને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.

રશિયાએ યુક્રેનમાં કરી મોટાપાયે ખુવારી
જ્યારથી યુદ્ધ શરુ થયું છે ત્યારથી રશિયા યુક્રેનમાં મોટાપાયે ખુવારી સર્જી રહ્યું છે. રશિયા યુક્રેનના અનેક શહેરોને તબાહ કરી ચૂક્યુ છે તો સામે પક્ષે યુક્રેન પણ અણનમ રહીને રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે. 

36 કલાકનો યુદ્ધવિરામ યુદ્ધ સમાપ્તિની દિશાનું પહેલું પગલું
1 વર્ષથી વધારે સમયના યુદ્ધ બાદ પહેલી વાર રશિયાએ 36 કલાકનો યુદ્ધવિરામ કર્યો છે જે આગામી સમયમાં યુદ્ધ સમાપ્તિની દિશાનું પહેલું મોટું પગલું ગણી શકાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ