બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / વિશ્વ / russia has done nuclear drill in belaru

દહેશત / યુક્રેન સાથે યુદ્ધના પડઘમ વચ્ચે રશિયાનાં આ પગલાંથી વધ્યો ગભરાટ, દરિયામાં પણ બતાવી તાકાત

Khevna

Last Updated: 01:10 PM, 21 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રુસે બેલારુસમાં ન્યુક્લિયર ડ્રિલ કરી છે. જયારે, બ્લેક સી માં પણ રુસી નૌસેનાના જંગી જહાજોની એકસરસાઈઝ થઇ રહી છે. જાણો વિગતવાર

  • યુક્રેન સીમા પર 1.50 લાખ રુસી સૈનિક 
  • સૈનિકો પાસે હથિયાર, ઉપકરણો 
  • યુક્રેને રુસને વાતચીતનું આપ્યું આમંત્રણ 

યુક્રેન સીમા પર 1.50 લાખ રુસી સૈનિક 

રુસ તથા યૂક્રેન વચ્ચે સંકટ સતત વધતો જાય છે. પશ્ચિમી દેશોએ યૂક્રેન પર રુસી હુમલાની ચેતવણી પણ આપી છે. આ વચ્ચે રુસે બેલારુસમાં ન્યુક્લિયર ડ્રિલ કરી છે. જયારે, કાલા સાગરમાં પણ રુસી નૌસેનાના જંગી જહાજોની એકસરસાઈઝ થઇ રહી છે. 

રુસ તથા યૂક્રેન વચ્ચે જંગનો ખતરો સતત વધતો જાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આશંકા બતાવી છે કે રુસ યૂક્રેનની રાજધાની કીવ પર હુમલો કરી શકે છે. આ વચ્ચે રૂસે બેલારુસમાં ન્યુક્લિયર ડ્રિલ કરી છે. કાલા સાગરમાં પણ નૌસેનાએ એકસરસાઈઝ કરી. 

રુસે યૂક્રેનને ત્રણ બાજુથી ઘેરી રાખ્યું છે. તેની સીમા પાસે લગભગ 1.50 લાખથી અધિક સૈનિક જમા છે. થોડા સમય પહેલા સુધી 1 લાખ સૈનિકો હતા. થોડા દિવસો પહેલા રુસે યૂક્રેનની સીમાથી સૈનિકોની વાપસીનું એલાન કર્યું હતું, પરંતુ ત્યાં રુસી સૈનિકોની સંખ્યા ઘટવાને બદલે વધતી જઈ રહી છે. રુસે યૂક્રેનની સીમા પર વિમાન, સૈન્ય વાહન તથા ઉપકરણ પણ જમા કર્યાં છે. 

રુસ તથા બેલારુસ વચ્ચે નજીકતા માનવામાં આવે છે. બેલારુસની સીમા યૂક્રેન સાથે જોડાયેલ છે. અહી ઘણા દિવસોથી રુસી સૈનિકોનું યુદ્ધાભાસ ચાલી રહ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, બેલારુસમાં રુસના લગભગ 30 હાજર સૈનિકો હાજર છે. શનિવારે રુસે બેલારૂસમાં ન્યુક્લિયર ડ્રિલ પણ કરી. જ્યારે બે દેશ વચ્ચે જંગની સ્થિતિ બની રહી છે, ત્યારે ન્યુક્લિયર ડ્રિલ કરવું ખતરામાં વધારો કરે છે. 

બ્રિટેનના પ્રધાનમંત્રી બોરીસ જોનસનનું કહેવું છે કે રુસ 1945ના દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં સૌથી મોટી જંગની તૈયારી કરી રહ્યું છે. જર્મની તથા ઓસ્ટ્રેલીયાએ પોતાના દેશોના નાગરિકોને યૂક્રેન છોડવા માટે કહ્યું છે. 

યુક્રેનના રાષ્ટ્રપતિનું રુસ સાથે વાતચીતનું આમંત્રણ 
તણાવ વચ્ચ યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ રુસને વાતચીતનું આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે રુસ જગ્યા નક્કી કરે જ્યાં બંને દેશના નેતા આ વિવાદને બેસીને સુલજાવી શકે. તેમણે શનિવારે જર્મનીના મ્યૂનિ કમાં થયેલ ઇન્ટરનેશનલ સિક્યોરીટી કોન્ફરન્સમાં કહ્યું હતું કે યૂક્રેન આ વિવાદને ડિપ્લોમસીના માધ્યમથી શાંતિથી સુલજાવવાની પહેલ કરતુ રહેશે. જોકે તેમણે એ પણ જણાવ્યું હતું કે રુસ તરફથી કોઈ જવાબ આવ્યો નથી. 

યૂરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે રવિવારે કોન્ફરન્સમાં કહ્યું કે શું ખરેખર રુસ વાત કરવા માંગે છે? તેમણે કહ્યું કે જો સૈન્ય આક્રામકટા કાયમ રહેશે તો અમે રુસ પર પ્રબંધો લગાવશું. 

સટી સીમાની આસપાસથી લોકોને કાઢવાનું ઓપરેશન શરુ 
રુસે યૂક્રેનથી સટી સીમાની આસપાસ રહેતા લોકોને કાઢવાનું શરુ કર્યું છે. યૂક્રેન સીમાથી સટે ડોનેત્સ્ક લોકોને કાઢીને રુસ મોકલવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 7 લાખ લોકોને પાસપોર્ટ જાહિર કરવામાં આવી ચુક્યા છે. ડોનેત્સ્કમાં કથિત રૂપે રુસ સમર્થિત અલગાવવાદીઓનો કબ્જો છે. 

અહીના અધિકારીઓનું કહેવું છે કે ગયા ઘણા દિવસોથી યૂક્રેની સેના હુમલા કરી રહી છે, જેમાં કથિત રૂપથી બે નાગરિકોનું મૃત્યુ થયું છે. જોકે યૂક્રેનની સેનાનું કહેવું છે કે તેમને કોઈપણ જવાબી કાર્યવાહી ન કરવાનો આદેશ છે. 

રુસના રાષ્ટ્રપતિ કાઢવામાં આવેલ દરેક નાગરિકને 10 હજાર રુબલની આર્થિક મદદ આપવાનું એલાન કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ