બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / Rohit Shetty Calls Award Shows Fake, Says If They Pay Me I Go

બોલિવૂડ / રોહિત શેટ્ટીએ એવોર્ડ શો અંગે આપ્યું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-હું કોઈપણ એવોર્ડ શોમાં ત્યારે જ જઉં છું જ્યારે....

Noor

Last Updated: 06:26 PM, 2 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખતરો કે ખિલાડીની સીઝન હોસ્ટ કરનાર તેમ જ ગોલમાલ, સિંઘમ, સિમ્બા જેવી હિટ ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટીએ બોક્સ ઓફિસ પર અનેક હિટ ફિલ્મો આપી છે. બોલિવૂડની લગભગ દરેક ઈવેન્ટમાં જોવા મળતાં રોહિત શેટ્ટીએ હાલમાં જ એક ચેટ શોમાં કહ્યું, બોલિવૂડમાં થતાં એવોર્ડ ફંક્શન ફેક હોય છે.

  • રોહિતે કહ્યું એવોર્ડ ફંક્શન ફેક હોય છે
  • નેહા ધૂપિયાના ચેટ શોમાં રોહિતે કર્યો ખુલાસો
  • શાહિદે પણ એવોર્ડમાં પર્ફોમ કરવાની પાડી હતી ના

હકીકતમાં હાલમાં જ નેહા ધૂપિયાએ એક એવોર્ડ શોમાં હાજરી આપવા પર રોહિત શેટ્ટીએ કહ્યું, 'હું કોઈપણ એવોર્ડ શોમાં ત્યારે જ જઉં છું જ્યારે મને તેના માટે પૈસા મળે છે અથવા તો મારી ફિલ્મને એવોર્ડ આપે છે. નહીંતર હું એવોર્ડમાં જતો નથી, કારણ કે તે ફેક હોય છે અને માત્ર ટીવી શોઝ જેવા હોય છે.'

શાહિદ એવોર્ડ શો છોડીને જતો રહ્યો હતો

આમ તો એવોર્ડ શોઝ અંગે ઘણાં વિવાદો સામે આવી ચૂક્યા છે. હાલમાં જ શાહિદ કપૂરે એક એવોર્ડ શોમાં એન્ડ મૂમેન્ટ પર પર્ફોર્મ કરવાનો ઈન્કાર કરી દીધો હતો, કારણ કે તેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ તેને 'કબીર સિંહ' માટે નહીં પણ રણવીર સિંહને 'ગલી બોય' માટે આપવામાં આવ્યું હતું. આ પછી શાહિદ કપૂર એવોર્ડ શો છોડીને જતો રહ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ