બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Rock music legend Mick Jagger said Thanks to India and PM Modi said keep coming

વખાણ / રૉક મ્યુઝિક લેજેન્ડ Mick Jaggerએ ભારતને કહ્યું 'થેંક્સ' તો PM મોદીએ કહ્યું- આવતા રહો

Kishor

Last Updated: 06:13 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટનના પ્રખ્યાત બેન્ડ સિંગર મિક જિગરે ભારત સાથેની કેટલીક યાદો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રખ્યાત બેન્ડ સિંગર મિક જેગરના વીડિયો પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.

  • બ્રિટનના પ્રખ્યાત બેન્ડ સિંગર એટલે મિક જેગર
  • સિંગર મિક જેગર ભારતની મુલાકાતે આવ્યા હતા

બ્રિટનના પ્રખ્યાત બેન્ડ સિંગર એટલે મિક જેગર. કે જેઓ ભારતની મુલાાતે આવ્યા હતા. અહિંયાથી તેઓ કેટલીક સારી યાદો સાથે પોતાના દેશ પરત ફર્યા હતા. ત્યારે મિક જિગરે ભારત સાથેની કેટલીક યાદો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રખ્યાત બેન્ડ સિંગર મિક જેગરના વીડિયો પર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. બેન્ડ સિંગર મિક જેગર એક ખુબ જ પ્રખ્યાત સિંગર છે. જે આઈકોનિક હિટ સોંગ માટે જાણીતા છે. સિંગર મિક જેગર ભારતની મુલાકાતે આવ્યા હતા અને તેમને ભારત સાથેની કેટલીક યાદો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.

ટ્વિટ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી

મિક જેગરે પોતાનો અનુભવ ટ્વિટર પર શેર કર્યો હતો અને કહ્યું હતું કે ‘Thanks India Got away from it all here! ધન્યવાદ અને નમસ્તે ભારત. દરરોજના કામોથી દુર. અહિંયા આવીને મને ખુબ મોટી ખુશી મળી છે. તમને બધાને ખુબ જ પ્રેમ મિક. ત્યારે મિક જિગરના આ ટ્વિટ પર પીએમ મોદીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

તસવીરો તેમને સોશિયલ મીડિયામાં શેર કરી હતી

પીએમ મોદીએ મિક જેગરના ટ્વિટને રિટ્વીટ કરીને કહ્યું કે તમે હંમેશા એ ન મેળવી શકો જે તમે ઈચ્છતા હોય. પરંતુ ભારત સાધકોથી ભરેલી ભુમિ છે. જે બધાને સાંત્વના અને સંતુષ્ટિ પ્રદાન કરે છે... આ જાણીને અમને ખુશી છે કે તમને અહિંયાના લોકો અને સંસ્કૃતિ વચ્ચે રહીને ખુશી મળી. પોતાની ભારત યાત્રા દરમિયાન જેગર કોલકત્તા પણ ગયા હતા. જ્યાં તેમને દિવાળી અને મા કાળીની પૂજા કરી હતી જેની તસવીરો તેમને સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

નાઈટહુડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા

મિક જિગરે ટ્વિટમાં એક ગીત અને હિન્દીમાં લખેલી નોટ શેર કરી હતી અને ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. મિક જેગરને તેના આઈકોનિક હિટ સોંગ માટે ઓળખવામાં આવે છે. તેના હિટ ગીતોની યાદીમાં સિમ્પૈથી ફોર ધ ડેવિલ, યુ કાંટ ઓલ વેઝ ગેટ વ્હાટ યૂ વાંટ અને ગિમ્મે શેલ્ટર જેવા ગીતો સામેલ છે. 2002માં લોકપ્રિય સંગીતની સેવાઓ માટે તેને નાઈટહુડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. મિગ જેગરના 6 દસકાના કરિયરમાં તેમને રોક મ્યુઝિકના ઈતિહાસમાં સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી લોકોમાં પોતાનું અલગ જ સ્થાન મેળવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ