બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Robert Vadra Hints At Contesting Lok Sabha Polls

લોકસભા ચૂંટણી / VIDEO : સ્મૃતિ ઈરાની સામે રોબર્ટ વાડરા લડશે ચૂંટણી ! ખુદ આપ્યાં મોટા સંકેત, જુઓ શું બોલ્યાં

Hiralal

Last Updated: 08:29 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરા અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે લોકસભા ચૂંટણી લડી શકે છે. આ વાતનો સંકેત તેમણે ખુદ આપ્યો હતો.

કોંગ્રેસ હજુ સુધી અમેઠી અને રાયબરેલીના ઉમેદવાર જાહેર કર્યાં નથી પરંતુ હવે અમેઠીમાં પ્રિયંકા ગાંધીના પતિ અને ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડરા ચૂંટણી લડે તેવી સંભાવના છે. સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે હું અમેઠીનું પ્રતિનિધિત્વ કરું તેવું લોકો ઈચ્છી રહ્યાં છે. અમેઠી અને રાયબરેલીમાં ગાંધી પરિવારે વર્ષો સુધી મહેનત કરી હતી. અમેઠીના લોકો ખરેખર વર્તમાન સાંસદ (સ્મૃતિ ઇરાની)થી નારાજ છે, મતદારોને લાગે છે કે તેમણે તેમને (સ્મૃતિ ઇરાનીને) ચૂંટીને ભૂલ કરી છે. "
અમેઠીની જનતા પોતાની ભૂલ સમજી ગઈ છે. મને લાગે છે કે હવે તેઓ ઇચ્છે છે કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય આ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે. મને પણ અમેઠીની જનતા તરફથી વિનંતી મળે છે કે જો હું રાજકારણમાં જોડાઉં તો મારે અમેઠીની પસંદગી કરવી જોઈએ. મને યાદ છે કે, પ્રિયંકા સાથેનો મારો પહેલો રાજકીય પ્રચાર 1999માં અમેઠીથી થયો હતો. 

ભાજપે અમેઠીમાં સ્મૃતિ ઈરાનીને રિપિટ કર્યાં 
ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને રિપિટ કર્યાં છે. 2019ની ચૂંટણીમાં ઈરાનીએ રાહુલ ગાંધીને પોતાના જ ગઢમાં હરાવ્યા ત્યારે અમેઠીની સીટ ખૂબ ચર્ચામાં રહી હતી. રાહુલ ગાંધી 2004, 2009 અને 2014માં અમેઠીથી જીત્યા હતા. કોંગ્રેસે હજુ સુધી અમેઠી અને રાયબરેલી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી, જ્યારે વાયનાડથી રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી છે.

પ્રિયંકા રાયબરેલથી લડી શકે છે 
કોંગ્રેસે અમેઠી અને રાયબરેલીથી પોતાના પત્તા ખોલ્યા નથી એવી અટકળો હતી કે રાહુલ ગાંધી 2019ની જેમ અમેઠી અને વાયનાડ બંને બેઠક પરથી ચૂંટણી લડશે અને પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલીથી ચૂંટણી શરૂ કરી શકે છે.પરંતુ આ બંને બેઠકો પર હજુ પણ સસ્પેન્સ યથાવત છે. હવે રોબર્ટ વાડ્રાના નિવેદનથી મોટો સંકેત મળી ગયો છે કે તેઓ અમેઠીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ