બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / researchers have discovered new hidden gene in coronavirus

મહામારી / કોરોના વાયરસમાં છૂપાયેલા ખતરનાક જીન્સની થઈ ઓળખ, રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

Kavan

Last Updated: 12:41 PM, 12 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસના છુપાયેલા જીન્સની ઓળખ કરવામાં આવી છે જે તેને જૈવિક પ્રતિકાર અને રોગચાળાની ક્ષમતા આપે છે. આ ખતરનાક જીન્સ હજી છુપાયેલું હતું કારણ કે તે કોરોના વાયરસ જનીનની અંદર હાજર છે.

  • કોરોના વાયરસના છુપાયેલા જીન્સની ઓળખ કરવામાં આવી
  • ખતરનાક જીન્સ કોરોના વાયરસના જીન્સમાં છૂપાયેલો હોવાનો થયો ખુલાસો 
  • જર્નલ ઈ-લાઇફમાં પ્રકાશિત થયો અહેવાલ

ઉલ્લેખનીય છે કે, અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના વૈજ્ઞાનિકો અને સંશોધનકારોની ટીમ અનુસાર, કોરોના વાયરસના જીનોમમાં અત્યાર સુધીમાં 15 જનીનોની ઓળખ કરવામાં આવી છે. જેની અસર આ વાયરસ સામે રસી અથવા દવા વિકસાવવા પર થઈ શકે છે.

plasma jet  can kill corona virus in less than 30 seconds

જર્નલ ઈ-લાઇફમાં પ્રકાશિત થયો અહેવાલ

તાજેતરમાં જ કરવામાં આવેલ અભ્યાસ જર્નલ ઈ-લાઇફમાં પ્રકાશિત થયો છે. જેમાં વૈજ્ઞાનિકોએ જીન્સની અંદર રહેલા જીન્સનો ઉલ્લેખ કર્યો છે. એવું માનવામાં આવે છે કે સંક્રમિત શરીરમાં વાયરસની પ્રતિક્રતિ બનાવવામાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના લેખકે કર્યો ખુલાસો 

અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીના લેખક અને રિસર્ચ પેપર લેખક ચેઝ નેલ્સને જણાવ્યું હતું કે વાયરસની અંદરનું આ જીન્સ એ કોરોના વાયરસનું હથિયાર હોઈ શકે છે જે સંભવિત રૂપે વાયરસની પ્રતિકૃતિ બનાવવામાં મદદરૂપ કરી શકે છે અને રોગ પ્રતિકારક શક્તિને નિશાન બનાવી શકે છે. 

વૈજ્ઞાનિકોને કોરોના રસી બનાવવામાં મદદ કરી શકે 

તેમણે કહ્યું કે જનીનોની અંદર જનીનોની હાજરી અને કાર્ય કોરોના વાયરસને નિયંત્રિત કરવાની નવી રીતો માટે માર્ગ ખોલી શકે છે. કારણ કે આ શોધ હવે વૈજ્ઞાનિકોને કોરોના રસી બનાવવામાં મદદ કરી શકે છે.

ઓળખાવેલ જીનનું નામ 'ORF3d નામ રાખવામાં આવ્યું 

સંશોધનકારોએ ઓળખાવેલ જીનનું નામ 'ORF3d રાખ્યું છે. જેમાં પ્રોટીનને અપેક્ષા કરતા વધારે એન્કોડ કરવાની ક્ષમતા છે. જો કે, તેમણે એમ પણ જણાવ્યું કે અગાઉ શોધાયેલ પેંગોલિન કોરોના વાયરસમાં ORF3d પણ હાજર હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ