બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

VTV / ભારત / Remove Bournvita From 'Health Drinks' Category: Centre's Big Order

હેલ્થ / બોર્નવિટા હેલ્થ ડ્રિંક નથી ! કેન્દ્ર સરકારે ઈ કોમર્સ કંપનીઓને આપ્યો હટાવાનો ઓર્ડર

Hiralal

Last Updated: 06:11 PM, 13 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે તમામ ઈ કોમર્સ કંપનીઓને ઓર્ડર આપીને બોર્નવિટાને હેલ્થ ડ્રિંકમાંથી હટાવવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્ર સરકારે બોર્નવિટાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. કોમર્સ મિનિસ્ટ્રીએ તમામ ઈ કોમર્સ કંપનીઓ માટે એક એડવાઈઝરી બહાર પાડીને તેમને હેલ્થ ડ઼્રિંકની કેટેગરીમાંથી બોર્નવિટા અને બીજા પીણાંને હટાવવાનો આદેશ આપ્યો છે. 

હેલ્થ ડ્રિંકની કેટેગરીમાંથી બોર્નવિટાને હટાવવાનો કેમ નિર્ણય
કેન્દ્ર સરકારની આ એડવાઈઝરી એવે સમયે આવી છે કે જ્યારે  NCPCRની તપાસમાં એવું સામે આવ્યું કે બોર્નવિટામાં હોવી જોઈએ તેના કરતી ઘણી વધારે સુગર સામેલ છે જે હેલ્થ ઈસ્યુ ઊભા કરી શકે છે. આ પહેલા પણ સરકારે ડેરી આધારિત અને મોલ્ટ આધારિત પીણાંઓને પણ હેલ્થ ડ્રિંકની કેટેગરીમાંથી હટાવ્યાં હતા. 

બોર્નવિટાને લઈને થયો હતો મોટો વિવાદ 
બોર્નવિટાને લઈને સૌથી પહેલો વિવાદ ત્યારે ફાટી નીકળ્યો કે જ્યારે એક યુટ્યૂબરે તેના વીડિયોમાં એવો ઘટસ્ફોટ કર્યો હતો કે તેના ડ્રિંકમાં હોવી જોઈએ તેના કરતાં વધારે સુગર, કોકા સોલિડ અને નુકશાન કરી શકે તેવા બીજા કેટલાક તત્વો સામેલ છે જેનાથી બાળકોને કેન્સર સહિત બીજી બીમારીઓ થઈ શકે છે. 

કોઈ ચીજને હેલ્થ ડ્રિંક ગણવી ગુનો
ઉલ્લેખનીય છે કે દેશના ખાદ્ય કાયદામાં હેલ્થ ડ્રિંકનો કોઈ ઉલ્લેખ નથી અને કોઈ ચીજને હેલ્થ ડ્રિંક ગણવી ગુનો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ