બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Realme Transparent phone coming to market, company released teaser, see first look

ટેક્નોલોજી / વાહ! માર્કેટમાં આવી રહ્યો છે જોરદાર પારદર્શક ફોન, કંપનીએ ટીઝર રજૂ કર્યું, જુઓ ફર્સ્ટ લુક

Megha

Last Updated: 10:06 AM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાન્સપેરન્ટ ડિઝાઇન વાળો ફોન લેવાનું વિચારી રહ્યા છો? Nothing અને Infinix પછી હવે Realme પણ આવો ફોન લોન્ચ કરશે. હાલ વૈશ્વિક બજારોમાં Realme 12 Pro 5G સિરીઝ લૉન્ચ કરી છે.

  • ટ્રાન્સપેરન્ટ ડિઝાઇન વાળો ફોન લેવાનું વિચારી રહ્યા છો?
  • Nothing અને Infinix પછી હવે Realme આવો ફોન લોન્ચ કરશે. 
  • તાજેતરમાં વૈશ્વિક બજારોમાં Realme 12 Pro 5G સિરીઝ લૉન્ચ કરી છે. 

ટ્રાન્સપેરન્ટ ડિઝાઇન સાથેનો ફોન લોન્ચ કરીને સ્માર્ટફોન માર્કેટમાં નથિંગ એ એક નવો ટ્રેન્ડ શરૂ કર્યો. નથિંગ પછી, Infinix એ પણ તેનો એક સ્માર્ટફોન બજારમાં ટ્રાન્સપેરન્ટ ડિઝાઇન સાથે લૉન્ચ કર્યો હતો. નથિંગના ટ્રાન્સપેરન્ટ ડિઝાઇન વાળા Nothing Phone 1 અને Nothing Phone 2 બંનેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવાં આવ્યા હતા. એવામાં જો તમને પણ ટ્રાન્સપેરન્ટ ડિઝાઇન વાળો ફોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે સારા સમાચાર છે. 

આ ડિઝાઇન સાથે એક નવો ફોન ટૂંક સમયમાં માર્કેટમાં આવવા જઈ રહ્યો છે. જણાવી દઈએ કે Nothing અને Infinix પછી હવે Realme પણ ટ્રાન્સપરન્ટ ડિઝાઈન વાળો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ તાજેતરમાં ભારત સહિત વૈશ્વિક બજારોમાં Realme 12 Pro 5G સિરીઝ લૉન્ચ કરી છે. 

આ સિરીઝથી કંપનીએ બજારમાં બે સ્માર્ટફોન લોન્ચ કર્યા છે જેમાં Realme 12 Pro અને Realme 12 Pro+ 5Gનો સમાવેશ થાય છે. હવે Realme તેને ચીનના માર્કેટમાં લોન્ચ કરવા જઈ રહી છે. પરંતુ તે પહેલા કંપની એક નવી સ્પેશિયલ એડિશન પણ લોન્ચ કરવા જઈ રહી છે. 

જો કે કંપનીએ કોઈ માહિતી આપી નથી કે તેને માત્ર ચીનના માર્કેટમાં જ લોન્ચ કરવામાં આવશે કે પછી તેને વૈશ્વિક સ્તરે પણ લોન્ચ કરવામાં આવશે. હાલ આ સિરિઝનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. 

Realme 12 Pro+ 5G ની ખાસિયતો 
Realme 12 Pro+ માં, ગ્રાહકોને 6.7 ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. 
આ સ્માર્ટફોનમાં કંપનીએ લેગ ફ્રી પરફોર્મન્સ માટે Qualcomm Snapdragon 7S Gen 2 પ્રોસેસર આપ્યું છે. આ સાથે તેમાં ગ્રાફિક્સ માટે Adreno 710 GPU પણ છે.
Realme 12 Pro+ ને કંપનીએ 8GB RAM + 128GB સ્ટોરેજ અને 12GB RAM + 256GB ઇન્ટરનલ સ્ટોરેજના વિકલ્પો છે. 
Realme 12 Pro+ માં, કંપનીએ ફોટોગ્રાફી માટે ટ્રિપલ કેમેરા સેટઅપ આપ્યું છે જેમાં 50MP Sony IMX890 પ્રાથમિક સેન્સર ઉપલબ્ધ છે. સેકન્ડરી કેમેરા 64MP અને ત્રીજો કેમેરો 8MPનો હશે જે અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ સાથે આવે છે.
સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે કંપનીએ આ સ્માર્ટફોનમાં 32MPનો કેમેરો આપ્યો છે.  
Realme એ સ્માર્ટફોનમાં 67W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કર્યું છે જે 5000mAh બેટરીને ઝડપી ચાર્જ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ