બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ramotasav vhp big campaign 25th march to 8th april ram mandir construction

રામોત્સવ / અયોધ્યામાં મંદિર નિર્માણ પહેલા VHPની મોટી જાહેરાત, દેશના 2.75 લાખ ગામમાં...

Hiren

Last Updated: 10:26 PM, 2 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનું છે. સરકાર જોકે આ કામમાં લાગેલી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, ત્રણ મહિના એટલે 9 ફેબ્રુઆરી સુધી કેન્દ્ર સરકારને રામ મંદિર નિર્માણનું ટ્રસ્ટ બનાવવાનું છે. ત્યારે અયોધ્યા મંદિર નિર્માણ પહેલા VHPએ મોટી જાહેરાત કરી છે.

  • દેશના 2.75 લાખ ગામમાં પ્રતિમા લગાવશે
  • રામોત્સવ નામે VHP દેશભરમાં ચલાવશે કાર્યક્રમ
  • 25 માર્ચથી 8 એપ્રિલ સુધી ચલાવાશે કાર્યક્રમ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ મોટા કાર્યક્રમનું એલાન કર્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દેશના 2.75 લાખ ગામડાઓમાં ભગવાનની પ્રતિમા લગાવશે. રામોત્સવના નામથી ચાલનાર આ કાર્યક્રમ 25 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલે તેનું સમાપન થશે. વર્ષ 1989માં રામ મંદિર આંદોલન દરમિયાન આજ ગામડાઓથી મંદિર નિર્માણ માટે ઈંટો આવી હતી.

જણાવી દઇએ કે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે VHP ઘણુ સક્રીય રહ્યું છે હવે નિર્માણ પહેલા તેણે એક મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. ત્યારે VHPની નજર રામ મંદિર માટે પુજારિયો પર પણ છે. ત્યારે મંદિર માટે દલિત પુજારી પણ ઇચ્છે છે. VHPનું માનવું છે કે દલિત પુજારીની નિમણૂંક દ્વારા સામાજિક સમરસતાનો મોટો સંદેશ આપી શકાય છે. વિહિપનું કહેવું છે કે, મંદિરનું નિર્માણ સરકાર નહીં સમાજના પૈસે થશે.

સરકાર પણ એક્શનમાં

ત્યારે, રામ મંદિર નિર્માણ માટે સરકાર પણ એક્શનમાં છે. સુપ્રીમ કોર્ટના આવેલ નિર્ણયના અંદાજિત બે મહિના બાદ મોદી સરકારે આ સંબંધિત મામલાઓને જોવા માટે એક અલગ ડેસ્ક બનાવ્યું છે. તેની અધ્યક્ષતા એડિશનલ સેક્રેટરી સ્તરના અધિકારીઓ કરશે. ગૃહ મંત્રાલયે ગુરૂવારે કહ્યું કે, અયોધ્યા મામલે અને કોર્ટના નિર્ણયથી જોડાયેલ મામલાઓને ત્રણ અધિકારીઓ જોશે. આ ટીમનું નેતૃત્વ એડિશનલ સેક્રેટરી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ