બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Daily Horoscope / rajnigandha plant will bring prosperity to home

વાસ્તુ ટિપ્સ / ઘરમાં લગાવી દો આ એક છોડ, ઘરકંકાસ નહી થાય ક્યારેય, આર્થિક રીતે રહેશો સદ્ધર

Khyati

Last Updated: 06:31 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જે મુજબ અમુક છોડ પણ તમને પોઝિટીવ એનર્જી આપે છે ત્યારે પૈસા ટકે સુખી થવા ક્યો પ્લાન્ટ લગાવવો

  • ક્યો છોડ ઘરમાં લગાવવાથી થશે વૃદ્ધિ ?
  • પોઝિટીવ એનર્જી મેળવવા અપનાવો આ ઉપાય
  • ઘરમાં રજનીગંધાનો છોડ લગાવવો શુભ

વાસ્તુ શાસ્ત્રમાં પોઝિટીવ એનર્જી કેવી રીતે જળવાઇ રહે તેની પર ભાર મૂકવામાં આવે છે. ઘરના દરેક ખૂણા, વસ્તુઓ નેગિટીવ છે કે પોઝિટીવ તે સૂચવે છે. ત્યારે વાસ્તુ શાસ્ત્રમાં એવા છોડનુ પણ વર્ણન કરવામાં આવ્યુ છે જે ને ઘરમાં લગાવવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મળે છે. જેને યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ લગાવવાથી આર્થિક તંગીમાંથી મુક્તિ મેળવી શકાય છે. આટલું જ નહીં કેટલાક છોડ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધારે છે. આજે આપણે એવા જ એક છોડ વિશે જાણીશું, જે ઘર કંકાસને દૂર કરે છે તેમજ પૈસાની તંગી દૂર કરવામાં પણ મદદ કરે છે.

વાસ્તુ નિષ્ણાંતોના મતે રજનીગંધાનો તેમાંથી એક છે. વાસ્તુની દૃષ્ટિએ તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે છે. ત્યારે આવો જાણીએ તેના ફાયદા.

આ દિશામાં રજનીગંધાનો છોડ વાવો

  • વાસ્તુ નિષ્ણાંતોના મતે રજનીગંધાનો છોડ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો શુભ ગણાય છે. એવું માનવામાં આવે છે કે જો ઘરની આ દિશામાં રજનીગંધાનો છોડ લગાવવામાં આવે તો ઘરમાં આશીર્વાદ રહે છે. તેમજ તે શુભ ફળ આપે છે.
  • વાસ્તુ અનુસાર ઘરના આંગણામાં રજનીગંધાનો છોડ લગાવવો પણ શુભ હોય છે. તેને ઘરના આંગણામાં વાસણમાં લગાવવાથી ઘરની પરેશાનીઓ ઓછી થાય છે. તેમજ પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.
  • એવું માનવામાં આવે છે કે જો પૂજામાં રજનીગંધાના ફૂલનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેમજ તેના પરફ્યુમનો ઉપયોગ પણ શુભ છે. કુટુંબની આર્થિક સ્થિતિ સારી રીતે જાળવવા માટે રજનીગંધાનું વાવેતર કરવાની પણ સલાહ આપવામાં આવે છે.
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ