બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / રાજકોટ / Rajkot year 2018, a youth was mauled to death by stray cattle in Ganjiwada area

સુનાવણી / ઢોરના કારણે યુવકનું મોત થતાં રાજકોટ મનપા જવાબદાર, 13 લાખ ચૂકવવા આદેશ, સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Dinesh

Last Updated: 10:22 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot news: વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રખડતા ઢોરે યુવકને ઢીંક મારી હતી. મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ અદાલતમાં મનપા સામે દાવો કર્યો હતો.

રાજકોટમાં સિનિયર સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો સામે આવ્યો છે. ઢોરની ઢીંકે યુવકના મોત માટે રાજકોટ મનપાને જવાબદાર ઠેરવી છે. કોર્ટે રાજકોટ મનપાને 13 લાખ 70 હજારનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. 

ઢોરની ઢીંકે મૃત્યુના કેસમાં મનપા જવાબદાર 
અત્રે જણાવીએ કે, વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં રખડતા ઢોરે યુવકને ઢીંક મારી હતી. મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ અદાલતમાં મનપા સામે દાવો કર્યો હતો. મનપાની ઢોર પકડ પાર્ટીની બેદરકારીને કારણે ગાય આડી ઉતરતા મુકેશભાઇનું મૃત્યું થયું છે. પરિવારના ભરણ પોષણ માટે તંત્ર એ જ વળતર આપવું પડે તેવું અવલોકન કર્યું છે. 

વાંચવા જેવું:  અમદાવાદીઓ માટે ખુશખબર, હવે ટ્રાફિક સિગ્નલ પર વધારે ઊભું નહીં રહેવું પડે, જોરદાર સિસ્ટમ લાગશે 

રાજકોટ સિનિયર સિવિલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
વર્ષ 2018માં રાજકોટના ગંજીવાડા વિસ્તારમાં બાઈક પર જતાં યુવકેને બિનવારસું ગાયે ઢીંકે ચડાવતા યુવક રોડ પર પટકાયો હતો અને મોત નીપજ્યું હતું. મૃતક મુકેશ રાઠોડની વિધવા પત્નીએ અદાલતમાં મનપા વિરુદ્ધ દાવો કર્યો હતો. તો વારસદારોના વકીલે સુપ્રિમ કોર્ટના ચુકાદા ટાંક્યો હતો. મનપાની ઢોર પકડ પાર્ટીની બેદરકારી અને નિષ્કાળજીના લીધે રસ્તામાં રખડતા ઢોરની હડફેટે મુકેશભાઈનું મૃત્યું થયું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ