બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / VIDEO: રાજકોટમાં ચાલુ ટ્રેને ચડવા જતા મહિલા ગુમાવ્યો જીવ, કમકમાટી ભર્યા CCTV
Dinesh Chaudhary
Last Updated: 09:38 PM, 13 June 2025
રાજકોટમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ મહિલાનું મોત થયું છે. 65 વર્ષીય વૃદ્ધ મહિલા જ્યોતિબેન સોનીનું કમકમાટી ભર્યું મોત થયું છે. પૂણે-વેરાવળ રૂટની ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પગ લપસી જતા તેઓ નીચે પડી ગયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
વૃદ્ધ મહિલા જ્યોતિબેન સોનીનું કમકાટી ભર્યુ મોત
ટ્રેનમાં ચડવા જતા નીચે પડી જતા 65 વર્ષીય વૃદ્ધ મહિલા જ્યોતિબેન સોનીનું કમકાટી ભર્યુ મોત થયું છે. જે સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ થઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: LRD પરીક્ષામાં ગેરરીતિ રોકવા જડબેસલાક આયોજન, 8000 પોલીસકર્મી રહેશે ખડપગે
ADVERTISEMENT
RPF જવાને વૃદ્ધને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો
જે વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાલુ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધ પ્લેટફોર્મ પર નીચે પટકાયા હતા. ત્યારે મહિલા RPF જવાને વૃદ્ધને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો હતો. જો કે, તેમને પ્રાથમિક સારવા માટે ખસેડવામાં પણ આવ્યા હતાં પરંતુ તેમનું મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.