બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Queen Elizabeth II, the longest serving monarch of UK, dies at 96

BIG BREAKING / બ્રિટનના મહારાણી એલિઝાબેથનું 96 વર્ષની વયે નિધન, સ્કોટલેન્ડમાં લીધા અંતિમ શ્વાસ

Vishnu

Last Updated: 12:24 AM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રિટેનના મહારાણી એલિઝાબેથ-2નું નિધન, શાહી પરિવાર સ્કોટલેન્ડ પહોંચ્યો

  • બ્રિટેનના મહારાણી એલિઝાબેથ-2નું 96 વર્ષની વયે થયું નિધન 
  • બીમાર હતા એલિઝાબેથ-2 
  • શાહી પરિવાર સ્કોટલેન્ડ પહોંચ્યો

બ્રિટેનના મહારાણી એલિઝાબેથ-2નું નિધન થયું છે.  બ્રિટનના  96 વર્ષીય ક્વિન એલિઝાબેથ-2 ખૂબ બીમાર હતા અને તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ મૂકી દેવાયા હતા.

બ્રિટેનના મહારાણી એલિઝાબેથ-2 નિધન પર રાજાનું નિવેદન, તેઓએ લખ્યું આ મારા અને મારા પરિવારના તમામ સભ્યો માટે સૌથી મોટા દુ:ખની ઘડી

એલિઝાબેથના નિધન પર યુકેના પીએમ લિઝ ટ્રસનું નિવેદન
યુકેના પીએમ લિઝ ટ્રસએ કહ્યું કે બાલમોરલ પેલેસમાંથી સાંભળેલા સમાચારથી અમે બધા દુઃખી છીએ. રાણીનું મૃત્યુ દેશ અને દુનિયા માટે મોટો આઘાત છે. રાણી એલિઝાબેથ દ્વિતીય એ પથ્થર હતા જેના પર આજના બ્રિટનનું નિર્માણ થયું છે. તેમના શાસનમાં આપણો દેશ વિકસિત અને ફૂલ્યો ફાલ્યો છે

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી શું લખ્યું?
'મહારાણી એલિઝાબેથ દ્વિતીયને અમારા સમયની દિગ્ગજ વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે. તેમણે જાહેર જીવનમાં ગૌરવ અને શાલીનતાનો પરિચય આપ્યો. તેમના મૃત્યુથી હું દુઃખી છું. દુઃખની આ ઘડીમાં મારા સંવેદના પરિવાર અને બ્રિટનના લોકો સાથે છે'

આ વર્ષે જ જૂનમાં બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયના શાસનના 70 વર્ષ પૂર્ણ થયા હતા. જેના પગલે ચાર દિવસીય પ્લેટિનમ જ્યુબિલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સમારોહના ત્રીજા દિવસે, પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પુત્ર પ્રિન્સ વિલિયમે બકિંગહામ પેલેસની સામે એક વિશેષ કોન્સર્ટમાં રાણીનું સન્માન કર્યું હતું. આ સમારોહમાં લગભગ 22,000 લોકો પાર્ટીમાં એકઠા થયા હતા, જેની સામે ડાયના રોસ, રોક બેન્ડ ક્વીન, દુરાન દુરાન, એલિસિયા કીઝ અને અન્ય જેવા કલાકારોએ પરફોર્મ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ