બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / puducherry government gives women two hour puja break three fridays a month

તમારા કામનું / અહીં મહિલાઓને દર અઠવાડિયે પૂજા માટે મળશે 2 કલાકની રજા, સરકારના નિર્ણય સામે વિપક્ષે મચાવ્યો હોબાળો

Manisha Jogi

Last Updated: 09:50 AM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોંડુચેરી સરકારે મહિલા કર્મચારીઓને ત્રણ શુક્રવારે બે કલાકની સ્પેશિયલ રજા આપવાની જાહેરાત કરી છે. ખાસ વિભાગમાં તહેનાત થયેલ મહિલા કર્મચારીઓને આ સ્પેશિયલ રજાનો લાભ નહીં મળે.

  • ત્રણ શુક્રવારે બે કલાકની સ્પેશિયલ રજા આપવાની જાહેરાત.
  • મહિલાઓને ઘરમાં પૂજા કરવા માટે બે કલાકની વિશેષ મંજૂરી આપી.
  • વિપક્ષ નેતા ડીએમકે એ સરકારના આ નિર્ણયની ટીકા કરી.

પોંડુચેરી સરકારે મહિલા કર્મચારીઓને એક માસમાં  ત્રણ શુક્રવારે બે કલાકની સ્પેશિયલ રજા આપવાની જાહેરાત કરી છે. સવારે 08:45 વાગ્યાથી 10:45 વાગ્યા સુધી મહિલાઓને ઘરમાં પૂજા કરવા માટે બે કલાકની વિશેષ મંજૂરી આપી છે. હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન અને પબ્લિકને જરૂરી સેવા આપનાર અન્ય વિભાગોમાં તહેનાત થયેલ મહિલા કર્મચારીઓને આ સ્પેશિયલ રજાનો લાભ નહીં મળે. 

લેફ્ટનન્ટ ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજનના મંત્રાલયે જાહેર કરેલ પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, જે સ્થળોએ માત્ર મહિલા કર્મચારીઓ તહેનાત છે, આ સુવિધા રોટેશનલ આધારે આપવામાં આવી શકે છે. વિપક્ષ નેતા ડીએમકે એ સરકારના આ નિર્ણયની ટીકા કરી છે. ડીએમકે એ જણાવ્યું છે કે, પોંડુચેરીના લોકો પર RSSની વિચારધારા થોપવાના પ્રયાસનો વિરોધ કરવામાં આવશે. 

સમાજમાં મહિલાઓની પરિસ્થિતિ નબળી પડશે
વિપક્ષ નેતા આર.શિવાએ જણાવ્યું છે કે, આ પ્રકારના નિર્ણયથી સમાજમાં મહિલાઓની પરિસ્થિતિ નબળી પડશે. મહિલાઓને ઘરના કામ અને પૂજામાં સમર્પિત થવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે. સરકાર મહિલાઓને સસશક્ત બનાવવાની યોજનાની જગ્યાએ અલગ જ યોજના રજૂ કરી છે. 

આ સ્થળોએ રજા આપવામાં નહીં આવે
હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂશન અને પબ્લિકને જરૂરી સેવા આપનાર અન્ય વિભાગોમાં તહેનાત થયેલ મહિલા કર્મચારીઓને આ સ્પેશિયલ રજાનો લાભ નહીં મળે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ