બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / producer vijay galani dies in london

દુઃખદ / બોલિવૂડનાં દિગ્ગજ પ્રોડ્યુસરનું નિધન, બ્લડ કેન્સરની સારવાર દરમિયાન લંડનમાં લીધા અંતિમ શ્વાસ

Arohi

Last Updated: 11:45 AM, 30 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિજય ગલાનીએ લંડનની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

  • દિગ્ગજ ફિલ્મ પ્રોડ્યુસરનું નિધન 
  • લંડનની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 
  • વિજયે છેલ્લે ફિલ્મ 'ધ પાવર' પ્રોડ્યુસ કરી હતી 

સલમાન ખાનની ફિલ્મ 'વીર'ના પ્રોડ્યુસર વિજય ગલાનીનું બુધવારે રાત્રે 50 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. વિજયે લંડનના એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તે ત્રણ મહિના પહેલા બ્લડ કેન્સરની સારવાર માટે ભારતથી UK પહોંચ્યા હતા. 

રિપોર્ટ્સ અનુસાર તે ત્યાં પોતાની ફેમિલીની સાથે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે લંડન ગયા હતા. ત્યાં જવાના થોડા મહિનાઓ પહેલા જ તેમને પોતાની આ બીમારી વિશે જાણકારી મળી હતી. 

ગલાની મોટા એક્ટર્સની ખૂબ જ નજીક હતા 
વિજય ગલાની એક ખૂબ જ સફળ પ્રોડ્યુસર હતા. જે બોલિવુડના બિઝનેસ મોડલને ઓળખતા હતા. ગલાની ઘણા મોટા એક્ટર્સના પણ ખૂબ જ નજીક હતા. એક પ્રોડ્યુસરની રીતે વિજયે 'સૂર્યવંશી', 'અચાનક' જેવી ઘણી ફિલ્મો કરી છે. 

તેમણે 2001માં 'અજનબી' ફિલ્મ બનાવી હતી. જેમાં અક્ષય કુમાર, બોબી દેઓલ, કરીના કપૂર અને બિપાશા બાસુ મુખ્ય ભુમિકામાં હતા. 

વિજયે છેલ્લે ફિલ્મ 'ધ પાવર' પ્રોડ્યુસ કરી હતી 
2010માં ગલાનીએ સલમાન ખાનની 'વીર'ને પ્રોડ્યુસ કરી હતી. જેમાં સલમાન ઉપરાંત મિથુન ચક્રવર્તી, જૈકી શ્રોફ, જરીન ખાન, સોહેલ ખાન પણ ભીડ રોલ પ્લે કર્યું હતું. વિદ્યુત જામવાલ, શ્રુતિ હાસન, જાકિર હુસૈન, પ્રીત બબ્બર, સચિન ખેડેકર અને જિશુ સેનગુપ્તા અભિનીત તેમની છેલ્લી પ્રોડક્શન ફિલ્મ 'ધ પાવર' હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ