બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / prithvi shaw made his first public appearance with his girlfriend nidhi tapadia at iifa awards

VIDEO / પૃથ્વી શૉ પહેલી વાર ગર્લફ્રેન્ડને લઈને આવ્યો સામે, જોડી જામી જાય તેવી છોકરી, જાણો કોણ છે નિધિ

Manisha Jogi

Last Updated: 05:04 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLની 16મી સીઝનમાં એક ખેલાડીએ ખરાબ પ્રદર્શનના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પૃથ્વી શૉ પહેલી વાર પબ્લિક ઈવેન્ટમાં તેમની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે જોવા મળ્યા હતા.

  • અબૂ ધાબીમાં આયોજિત IIFA એવોર્ડમાં હાજરી આ
  • ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે જોવા મળ્યા પૃથ્વી શૉ
  • પહેલી વાર પબ્લિક ઈવેન્ટ ગર્લફ્રેન્ડ સાથે હાજરી આપી

 IPLની 16મી સીઝનમાં એક ખેલાડીએ ખરાબ પ્રદર્શનના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. અહીંયા દિલ્હી કેપિટલ્સના ખેલાડી પૃથ્વી શૉ વિશે વાત કરવામાં આવી રહી છે. પૃથ્વી શૉ પહેલી વાર પબ્લિક ઈવેન્ટમાં તેમની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા સાથે જોવા મળ્યા હતા. આ કપલે 26 મેના રોજ અબૂ ધાબીમાં આયોજિત IIFA એવોર્ડમાં હાજરી આપી હતી. 

પૃથ્વી શૉની ગર્લફ્રેન્ડ નિધિ તપાડિયા એક મોડલ છે અને એક્ટિંગમાં કરિઅર બનાવવા માંગે છે. આ ઈવેન્ટ દરમિયાન કપલે બ્લેક કલરના સુંદર આઉટફિટ પહેર્યા હતા. પૃથ્વી શૉએ જેકેટ અને શર્ટની સાથે બ્લેક જીન્સ તથા નિધિએ બ્લેક સાડી પહેરી હતા. આ કપલ એકસાથે ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. 

પૃથ્વી શૉ માટે IPL સીઝન સારી નથી રહી
પૃથ્વી શૉ માટે આ IPL સીઝન ખૂબ જ ખરાબ રહી છે. પૃથ્વી શૉના ખરાબ પ્રદર્શનને કારણે કેટલીક મેચ પૃથ્વી શૉને પ્લેઈંગ 11માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. સીઝનના અંતમાં પૃથ્વી શૉને કેટલીક મેચ રમવાની તક મળી હતી. પૃથ્વી શૉએ પંજાબ કિંગ્સ સામેની મેચમાં અડધી સદી ફટકારી હતી. 

23 વર્ષીય પૃથ્વી શૉએ 8 મેચમાં માત્ર 106 રન કર્યા છે. ખરાબ પરફોર્મન્સને કારણે ભારતીય ટીમમાં વાપસી કરવી ખૂબ જ મુશ્કેલ કામ છે. વેસ્ટઈન્ડિઝ સામેની T20 મેચમાં કેટલાક યુવા ખેલાડીઓને ભારતીય ટીમ તરફથી રમવાની તક મળી શકે છે. જેમાં યશસ્વી જયસ્વાલ અને ઋતુરાજ ગાયકવાડનું નામ રેસમાં સૌથી આગળ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ