બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / મનોરંજન / વિશ્વ / porn star kendra lust praises rinku singh

ક્રિકેટરના વખાણ / પોર્ન ફિલ્મોની અભિનેત્રી KENDRA LUSTએ 5 સિક્સવાળા રિંકૂને આપી મોટી ઓફર, ફેન્સ બોલ્યાં- મજા જ મજા, જાણો શું બોલી

Hiralal

Last Updated: 05:27 PM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંતિમ ઓવરમાં 5 સિક્સ ફટકારીને લોકોના દિમાગમાં છવાઈ જનાર કેકેઆરનો ખેલાડી રિંકૂ સિંહની બેટિંગ પોર્ન સ્ટારને પણ ગમી છે.

  • કેકેઆરના ખેલાડી રિકૂં સિંહે ગુજરાત ટાઈટન્સ સામે ફટકારી 5 સિક્સ
  • 5 સિક્સ બાદ રિંકૂ રાતોરાત બન્યો ફેમસ 
  • અમેરિકાની પોર્ન સ્ટાર કેન્દ્રા લસ્ટને પણ ગમી રિંકૂની બેટિંગ
  • તેના સમર્થનમાં કર્યું ટ્વિટ 

કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની શાનદાર મેચ બાદથી જ સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝથી લઇને સામાન્ય લોકો સુધી બધા રિંકુ સિંહના વખાણ કરી રહ્યા છે. છેલ્લી ઓવરમાં તેણે 5 છગ્ગા ફટકારીને હારની બાજી પલ્ટી નાંખી હતી. રણવીર સિંહ અને વીરેન્દ્ર સહેવાગ જેવા સ્ટાર્સે પણ તેના વખાણ કર્યા છે. ફેમસ પોર્ન સ્ટાર KENDRA LUSTએ રિંકુ સિંહના વખાણ કરતા એક ટ્વીટ કર્યું હતું, જેના પર સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે.

રિંકુ સિંહની પ્રશંસા કરતી ટ્વીટ કરીને આ ફેમસ સ્ટારે
પોર્ન સ્ટાર KENDRA LUSTએ રિંકૂના વખાણ કરતું એક ટ્વિટ કર્યું હતું જેમાં તેણે ઈમોજી દેખાડી હતી. 

લોકોએ ટ્વિટર પર લીધી મોજ 
KENDRA LUSTના ટ્વિટ બાદ લોકોને પણ ટ્વિટર પર મોજ પડી હતી. કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે, અંગ્રેજી લડકીના અફેરમાં ભૈયા ફસાયો છે.

ગુજરાત ટાઈટન્સ સામે અંતિમ ઓવરમાં ફટકારી પાંચ સિક્સ 
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલની મેચ રમાઈ હતી. આ મેચમાં પહેલા બેટિંગ કરીને ગુજરાત ટાઈટન્સે 205 રન કર્યાં હતા. કોલકાતાની ટીમે છેલ્લી ઓવરમાં આ મેચ જીતી લીધી હતી. કોલકાતાના ખેલાડી રિંકૂ સિંહ આ જીતનો હીરો બન્યો છે. રિંકૂ સિંહે આઈપીએલના ઈતિહાસની ખતરનાક રમત રમતાં ભલભલા ક્રિકેટરો દંગ રહી ગયા હતા.   કોલકાતાની ટીમને યશ દયાળ દ્વારા નાખવામાં આવેલી છેલ્લી ઓવરમાં 29 રન જોઈતા હતા. 29 રન કરે તો જ કોલકાતા જીતી શકે તેમ હતું. તેની જીત અઘરી હતી. કોલકાતાના ઉમેશ યાદવ અને રિંકૂ સિંહ છેલ્લી ઓવરમાં રમતાં હતા. છેલ્લી ઓવરના પહેલા બોલમાં ઉમેશ 1 રન લીધો હતો. ઉમેશ યાદવ સિંગલ લઈને સામે ગયો અને આ દરમિયાન હવે રિંકૂ સિંહનો વારો આવ્યો. છેલ્લાં પાંચ બોલ બાકી હતા અને રન કરવાના હતા 28. અહીંથી રિંકૂએ ખતરનાક રમત રમવાનું શરુ કર્યું અને યશ દયાળના પાંચેય પાંચ બોલમાં સિક્સ ફટકારીને જોઈતા હતા તેની કરતાં 2 રન વધુ કરીને ટીમને જીત અપાવી દીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ