બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / Extra / political-gathering-by-taking-mayor-post-in-bhavnagar-corporation

NULL / ભાવનગર કોર્પોરેશનમાં મેયર પદને લઈને રાજકીય ગરમાવો

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભાવનગર મહાનગરપાલિકાની ટર્મ ટુંક સમયમાં પૂર્ણ થશે. અને નવી બોડીની રચના કરાશે. ત્યારે સંભવિત મેયરના નામ આ છે. રાજુ રાબડિયા જે મનસુખ માંડવિયાના કૌટુંબિક જમાઈ છે. જીતુ વાઘાણીના નિકટના અને પશ્વિમ વિસ્તારના નગર સેવક છે.

આ ઉપરાંત સુરેશ ધાંધલિયા પણ મેયરના દાવેદાર છે. પૂર્વ મેયરનો અનુભવ પણ છે. સ્ટેન્ડિંગના હાલના ચેરમેન છે અને અધિકારીઓ પર સારી પકડ છે. તો રાજેશ પંડયા પણ લડાયક નેતા છે. અને બ્રહ્મ સમાજના આગેવાન છે અને જીતુ વાઘાણીના નિકટના છે.

ભાવનગરના ડેપ્યુટી મેયરમાં સંભવિત નામ આ પ્રમાણે છે. પરેશ પંડયા  બ્રહ્મ સમાજના યુવા નેતા છે કીર્તિ દાણીધારીયા જે એડવોકેટ અને જીતુ વાઘાણીના નિકટ છે. અને કલ્પેશ વોરા જૈન સમાજના આગેવાન છે. જે 20 વર્ષથી નગર સેવક છે. વિભાવરી દવેના નિકટ  છે. 

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમાં સંભવિત નામ આ છે. અભયશસહ ચૌહાણ જે  સતત 3 ટર્મથી વિજેતા છે. મનપાની દરેક ચૂંટણીમાં લીડ મેળવનારા છે. કારડીયા રાજપૂત સમાજના આગેવાન છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ