બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / PM Modi's routine is something like this, Amazing energy even at the age of 72

PM Modi / આવતીકાલે 72 વર્ષ પૂરા કરશે PM મોદી, આ ઉંમરે પણ ગજબની ફિટનેસ અને સ્ફૂર્તિનાં માલિક, જાણો શું છે કારણ

Megha

Last Updated: 03:36 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આટલી ઉંમરે પણ પ્રધાનમંત્રી આટલા ફીટ કઈ રીતે છે અને પીએમ મોદીની ડાયટ અને એક્સરસાઇઝ રૂટિન કેવી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

  • આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ 
  • કેવી છે પીએમ મોદીની દિનચર્યા અને ડાઈટ 
  • આ વસ્તુઓના શોખીન છે પીએમ મોદી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરનાં રોજ 72 વર્ષ પૂરા કરશે. આ ઉંમરે પણ પ્રધાનમંત્રીની એનર્જી અને ફિટનેસ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. પીએમ મોદી ભલે શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઉઝબેકિસ્તાનનીની યાત્રા પર છે પણ દેશમાં તેમના જન્મદિવસને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. પીએમ મોદી તેમની દિનચર્યાથી લઈને તેમની રહેવા અને ખાવા-પીવાની આદતને કારણે પણ લોકોમાં ઘણા લોકપ્રિય છે. આટલી ઉંમરે પણ પ્રધાનમંત્રી આટલા ફીટ કઈ રીતે છે અને પીએમ મોદીની ડાયટ અને એક્સરસાઇઝ રૂટિન કેવી છે એ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. 

યોગના ચાહક છે મોદી 
પીએમ મોદી યોગાના સમર્થક છે અને એ વાત તો આપણે બધા જાણીએ જ છીએ. યોગ ફક્ત શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વ છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી પોતાના દિવસની શરૂઆત મોર્નિંગ વોક અને મેડિટેશનથી કરે છે. આ સાથે પીએમ મોદીએ યોગાસન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર ને પણ તેમની દિનચર્યાનો હિસ્સો બનાવ્યો છે. એમ કહેવું ખોટું નથી કે યોગ જ એમની ફિટનેસ અને એનર્જીનું સૌથી મોટું રહસ્ય છે. 

શું છે પીએમ મોદીની ડાઈટ 
નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી એમની ડાઈટ ઘણી વધુ ચર્ચામાં આવી છે. પીએમ મોદી તેની ખાવાપીવાની આદતને લઈને ઘણા કડક છે. મોદીજી શક્ય એટલું મસાલેદાર ખોરાકથી દૂર રહે છે.તમને જણાવી દઈએ કે ગુજરાતી ખોરાક અને ખીચડી નરેન્દ્ર મોદીની સૌથી પ્રિય વાનગી છે. આ સાથે જ પીએમ મોદી એ દહીંનો સમાવેશ તેમની દરરોજની ડાઈટમાં કર્યો છે. આ સાથે જ એક રિપોર્ટ અનુસાર પીએમ મોદીએ તેમની ડાઈટમાં પરોઠા અને હિમાચલ પ્રદેશના મશરૂમનો સમાવેશ કર્યો છે. જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના મશરૂમ ઘણા ગુણવતાસભર હોય છે તેને કારણે પીએમ મોદી તેમની ડાઈટમાં તેનો સમાવેશ કર્યો છે. 

પીએમ મોદીને છે આ વસ્તુઓનો ભારે શોખ 
તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાંડા ઘડિયાળ અને ફાઉન્ટેન પેનના શોખીન છે. આ સિવાય તેમના પર લખાયેલા પુસ્તક 'નરેન્દ્ર મોદી - ધ મેન'માં તેમના શોખ વિશે જણાવવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી શરૂઆતથી જ પોતાને સારા કપડામાં રાખવા અને સારું દેખાવવું પસંદ છે. આ સાથે જ તેમને હાફ સ્લીવ કુર્તા પસંદ છે એ વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ