બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / PM Modi mentioned two children in the Netrang Sabha

ચૂંટણી 2022 / મે વીડિયો જોયો તો સીધો જ સી આર પાટીલને ફોન કર્યો, નેત્રંગમાં PM મોદી નિરાધાર 2 બાળકોને મળ્યા, જુઓ શું કહ્યું

Dinesh

Last Updated: 11:24 PM, 27 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ નેત્રંગ સભામાં બે બાળકોનો કર્યો ઉલ્લેખ: નિરાધાર અવિ અને જયને મળ્યા PM કહ્યું કે, 'મે એમનો વીડિયો જોયો તો પછી સીધો જ સી આર પાટીલને ફોન કર્યો હતો'

  • PM મોદીએ નેત્રંગ સભામાં બે બાળકોનો કર્યો ઉલ્લેખ
  • PM મોદીએ બાળકોને સભા સ્થળ પહેલા આપ્યો સમય
  • અવિ નવમા અને જય છઠ્ઠા ધોરણમાં ભણે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેને લઈ તમામ રાજકીય પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. રેલીઓ અને જાહેર સભાઓનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે. રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેત્રંગમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. જે નક્કી કરેલા સમય કરતાં થોડા લેટ પહોંચ્યાં હતા. મંચ પર પોતાના સંબોધનમાં તેમણે મોડા આવવાનું કારણ જણાવતા સૌ લોકો તાળીઓ પાડવા લાગ્યા.

નિરાધાર અવિ અને જયને મળ્યા PM
સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેઓ અહીં બે મિનિટ મોડા પડ્યો કારણ કે તેઓ બે આદિવાસી ભાઈઓ અવી અને જયને મળવા માંગતા હતા. અવિ નવમા ધોરણનો વિદ્યાર્થી છે જ્યારે જય છઠ્ઠા ધોરણમાં ભણે છે. તેના માતા-પિતાનું 6 વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું હતું ત્યારે એકની ઉંમર 8 વર્ષની અને બીજાની ઉંમર 2 વર્ષની હતી અને આ બંને પોતાના દમ પર જીવે છે.

નિરાધાર બાળકો વિશે PM શું કહ્યું?
પીએમે કહ્યું કે આ વાત મારા ધ્યાન પર વીડિયો દ્વારા આવી અને મેં સીઆર પાટીલને કંઈક કરવા માટે કહ્યું. હું દિલ્હીમાં બેઠો હતો પરંતુ તેમના માટે વ્યવસ્થા કરવામાં સફળ રહ્યો હતા. તેમની પાસે પોતાનું ઘર, પંખો, કોમ્પ્યુટર, ટીવી, તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે આજે એક કહ્યું કે તે કલેક્ટર બનવા માંગે છે અને બીજો કહે છે કે મારે એન્જિનિયર બનવું છે.

તમારા આશીર્વાદથી હું મોટો થયો છું:PM
ગુજરાતની ચૂંટણી પર બોલતા તેમણે કહ્યું કે આ ચૂંટણી વિશ્વના સમૃદ્ધ દેશોની સરખામણીમાં ગુજરાતને કોઈ પણ બાબતમાં પાછળ રાખવાની નથી. તમારા આશીર્વાદથી હું મોટો થયો છું તમે મારા ગુરુ પણ છો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભાગ્યશાળી છે કે આજે તમે અમારા તમામ ઉમેદવારોને જીતાડવા માટે આટલી મોટી સંખ્યામાં સભામાં ઉપસ્થિત રહ્યાં છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ