બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / Platform tickets are very useful, you can also travel in railways, know how to avail the benefits

જાણવા જેવું / ઘણી કામની છે પ્લેટફોર્મ ટિકિટ, રેલવેમાં સફર પણ કરી શકશો, જાણો કેવી રીતે ઉઠાવવો લાભ

Vishal Khamar

Last Updated: 08:19 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રેલવેના નિયમો અનુસાર, જો તમારી પાસે રિઝર્વેશન ન હોય અને તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય, તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને જ ટ્રેનમાં ચઢી શકો છો.

  • જો તમારી પાસે ટિકિટ નથી તો પણ કરી શકો છો મુસાફરી
  • પ્લેટફોર્મ ટિકિટ લઈને જ ટ્રેનમાં ચઢી શકો છો
  • તમે જ્યાંથી બેઠા ત્યાંથી લઈ જ્યાં જવાનું છે ત્યાં સુધીની ટિકિટ મળશે

 દરેક ભારતીય લાંબા અને ટૂંકા અંતરની મુસાફરી માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. સસ્તી અને સુલભ મુસાફરીને કારણે મોટાભાગના લોકો રેલ્વેમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. ભારતીય રેલ્વે મુસાફરોને તણાવમુક્ત મુસાફરી માટે તમામ સંભવિત સુવિધાઓ પણ પૂરી પાડે છે. રેલવેની એક એવી સુવિધા છે. જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો. ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ હોવી જરૂરી છે. પરંતું જો તમારી પાસે ટિકિટ ન હોય તો પણ તમે મુસાફરી કરી શકો છો અને આ માટે પ્લેટફોર્મ ટિકિટ ખૂબ જ ઉપયોગી છે.

ટીસીને મળીને સરળતાથી ટિકિટ મેળવી શકો છો
ખરેખર, રેલ્વેના નિયમો અનુસાર, જો તમારી પાસે રિઝર્વેશન નથી અને તમારે ટ્રેનમાં મુસાફરી કરવાની છે તો તમે પ્લેટફોર્મ ટિકિટ લઈને જ ટ્રેનમાં ચઢી શકો છો અને ટીસીને મળીને સરળતાથી ટિકિટ મેળવી શકો છો. આ નિયમ રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે.

ભાડું વસુલ કરતી વખતે તે જ વર્ગનું ભાડું ચૂકવવું પડશે
આ નિયમ હેઠળ તમારે પ્લેટફોર્મ ટિકિટ લીધા પછી તરત જ ટીસીનો સંપર્ક કરવો પડશે. પછી ટીસી તમને  ટિકિટ બનાવી આપશે. પ્લેટફોર્મ ટિકિટ પેસેન્જરને ટ્રેનમાં ચડવા તેમજ મુસાફરી કરવાનો અધિકાર આપે છે. જો કે આ માટે પેસેન્જરે તે જ સ્ટેશનથી ભાડું ચૂકવવું પડશે જ્યાંથી પ્લેટફોર્મ ટિકિટ ખરીદી છે. ભાડું વસુલ કરતી વખતે તે જ વર્ગનું ભાડું ચૂકવવું પડશે. જેમાં તમે સવાર થયા છો.

કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ તમારી પાસે રાખવી જરૂરી છે
કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ તમારી પાસે રાખવી જરૂરી છે. રેલ્વે કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટ મુસાફરી સમયે તમારી સાથે રાખવી જરૂરી છે. જો મુસાફર પોતાના મોબાઈલમાં રેલ્વે ટિકિટનો ફોટો લઈને મુસાફરી કરવા માંગે છે તો આવું થઈ શકે નહીં. જો કાઉન્ટર ટિકિટ ઉપલબ્ધ ન હોય, તો અમુક શરતો પૂરી થાય તો મુસાફરને મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ