બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / Paytm App Taken Off Google Play Store

નિવેદન / Google પ્લે સ્ટોર પરથી હટ્યા બાદ હવે Paytmમાં જમા તમારા નાણાનું શું થશે ? જાણો

Parth

Last Updated: 03:58 PM, 18 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લેસ્ટોરથી ઓનલાઈન પેમેન્ટ એપ Paytm હટાવી દેવામાં આવતા તેના ઘણા બધા યુઝર્સ અવઢવ છે એવામાં કંપની તરફથી સ્પષ્ટતા આપવામાં આવી છે અને નાણા વિશે પણ સાંત્વના આપવામાં આવી છે.

  • પ્લે સ્ટોર પરથી હટાવી દેવાયા બાદ  Paytmનું નિવેદન 
  • પેટીએમે કહ્યું તમારા નાણા સુરક્ષિત છે, અમે જલ્દી પાછા આવીશું 
  • ગૂગલે કહ્યું કોઈ પણ પ્રકારે ઓનલાઈન ગેમ્બલિંગનું સમર્થન નહીં ચાલે

ગૂગલ દ્વારા મોટી કાર્યવાહી 

શુક્રવારે ગૂગલ દ્વારા Paytm એપને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની ગેમ્બલિંગ (જુગાર)નું સમર્થન કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે આ એપને One97 Communication Ltd. દ્વારા ડેવલપ કરવામાં આવી હતી. આ એપને Google Play Store પર સર્ચ કરવામાં આવતા તે એપ જોઈ શકાતી નથી. જોકે અત્યારે જે એન્ડ્રોઈડમાં આ એપ છે ત્યાં તે ચાલી રહી છે.  

તમારા બધા પૈસા સુરક્ષિત

ઓનલાઈન પેમેન્ટ એપ Paytmને જોરદાર ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગૂગલ દ્વારા આ એપને પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવી છે અને તેના માટે મોટું કારણ બહાર આવી રહ્યું છે. એપ દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે નવા ડાઉનલોડ અને અપડેટ માટે એપને ટૂંક સમય માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી છે. અને ટૂંક સમયમાં તે પાછી આવી જશે. તમારા બધા પૈસા સુરક્ષિત છે અને તમે એપને પહેલાની જેમ સામાન્યપણે વાપરી શકો છે. 

અન્ય એપ્સ હજુ ઉપલબ્ધ 

Paytm પ્લે સ્ટોર પર સર્ચ કરીએ તો કંપનીની અન્ય એપ્લિકેશન્સ Paytm for business, Paytm money, Paytm Mall હજી પણ પ્લે સ્ટોર પર છે. આ સિવાય, અમે તેને Apple એપ સ્ટોર પર પણ પછી આ એપ્લિકેશન ત્યાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.

ગૂગલના Suzanne Freyએ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની ઓનલાઈન કસીનો જેવી વસ્તુને અનુમતિ આપતા નથી અથવા અન્ય કોઈ પણ આવી જુગારની એપનું સમર્થન કરતા નથી કે રમતમાં સટ્ટાબાજીની સુવિધા આપે છે.  

ગૂગલે જુઓ શું કહ્યું?

ગૂગલે કહ્યું કે પ્લેસ્ટોરમાં ઑનલાઈન કસીનો અને અન્ય અમાન્ય ગેમ્બલિંગ ઍપ્સ જે સ્પોર્ટ્સમાં જુગારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી હોય તેીવ ઍપ પ્રતિબંધિત છે. Paytm જે ફેન્ટસી સ્પોર્ટ્સ સર્વિસ પ્રમોટ કરે છે તે પ્લેસ્ટોરની સતત પોલિસીનું ઉલ્લંઘન કરી રહ્યું છે તેવી જાણકારી મળી રહી છે. Paytm એપની સાથે સાથે તેની Paytm First Games ને પણ પ્લેસ્ટોરમાંથી રિમૂવ કરી દેવાઈ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ