બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / મનોરંજન / બોલિવૂડ / parineeti chopra vacation in london with priyanka chopra shares photo

મનોરંજન / લગ્નની ખબરો વચ્ચે લંડનમાં કોની સાથે વેકેશન એન્જોય કરી રહી છે પરિણીતિ? હોટલ રૂમનો PHOTO કર્યો શેર

Arohi

Last Updated: 03:32 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Parineeti Chopra In London: રાઘવ ચઢ્ઢાની સાથે લગ્નની ચર્ચા બાદ બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા લંડનમાં રજાઓ એન્જોય કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી શેર કરી છે.

  • લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે પરિણીતિ 
  • સોશિલય મીડિયા પર શેર કરી તસવીરો
  • ઘણા સમયથી રાઘવ ચઢ્ઢા સાથે લગ્નની ચર્ચાઓ 

બોલિવુડ એક્ટ્રેસ પરિણીતિ ચોપડા છેલ્લા થોડા સમયથી સતત પોતાના લગ્નની ખબરોને લઈને ચર્ચામાં છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાની સાથે તેમના રિલેશનશિપની અટકળો લગાવવામાં આવી રહી છે. ત્યાં જ હવે આ વચ્ચે પરિણીતિ વેકેશન એન્જોય કરવા લંડન ગઈ છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @parineetichopra

લંડનના હોટલ રૂપમાંથી તેણે ઈન્સાગ્રામ સ્ટોરી પર ફોટો શેર કર્યા છે. જોકે જણાવી દઈએ કે આ ટ્રિપમાં પરિણીતિ એકલી નથી. તેની સાથે એક નજીકનું વ્યક્તિ લંડનમાં છે. આવો જાણીએ કોણ છે એ.

આ શખ્ય છે પરિણીતિની સાથે 
પરિણીતિએ જે ફોટો શેર કર્યા છે. તેમાં તેના હોટલ બેડરૂમનો નજારો જોવા મળી રહ્યો છે. આ ફોટોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, "સેમ મિની દીદી સેમ" આગળ તેણે પ્રિયંકા ચોપડાને મેન્શન કરી છે. સાથે જ લંડનનું લોકેશન પણ નાખ્યું છે. જણાવી દઈએ કે આ પહેલા પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર બેડરૂમના આ ફોટો શેર કરતા લખ્યું હતું, "નથિંગ ઈઝ ગોઈંગ ટુ બી અચિવ્ડ ટુડે."

ત્યાં જ પ્રિયંકા બાદ પરિણીતિએ લખીને જવાબ આપ્યો કે તેનો હાલ પણ સેમ જ છે. બન્ને બહેનો એક સાથે લંડનમાં રજાઓ એન્જોય કરી રહી છે. જણાવી દઈએ કે પ્રિયંકા થોડા સમય પહેલા જ પતિ નિક અને માલતી સાથે ઈન્ડિયા આવી હતી. જોકે પછી નિક પરત ફરી ગયો અને પ્રિયંકા માલતીની સાથે ભારતમાં રહી હતી. હવે તે પરિણીતિ સાથે લંડનમાં રજાઓ માણી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ