બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / pan masala policeman Video viral Jansaheb street ahmedabad

લૉકડાઉન / લ્યો બોલો, અમદાવાદમાં પોલીસ જવાન ખુદ પાન-મસાલા ખરીદવા લાઈનમાં ઉભા રહ્યા, શું આના પર કાર્યવાહી થશે?

Hiren

Last Updated: 07:59 PM, 2 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના કહેર વચ્ચે લાખો નાના મોટા પાનના ગલ્લા, પાર્લર બંધ છે જેના કારણે વ્યસનીઓ બમળી કિંમતે પણ કોઇના કોઇ રીતે પાનમસાલા, બીડી સિગારેટ ખરીદીને પોતાનો શોખ પુરો કરે છે. પાન મસાલા સિગારેટની કાળા બજારી કરનાર વેપારીઓને પોલીસ શોધી રહી છે. ત્યારે કેટલાક પોલીસ કર્મચારીઓ એવા છે કે જે વ્યસન કરવા માટે વેપારીઓ પાસેથી પાનમસાલા, સિગારેટ ખરીદી રહ્યા છે.

  • પાન-મસાલા ખરીદવા ગયેલા પોલીસ જવાનનો વીડિયો વાયરલ
  • લાલદવાજા નજીક જાનસાહેબની ગલીમાં પાન-મસાલાનું વેચાણ
  • પોલીસ તમાકુ અને ગુટકાના વેચાણ કરતા લોકો પર કરે છે કાર્યવાહી

અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં કારંજ પોલીસ સ્ટેશનથી વોકીંગ ડિસ્ટન્સ પર આવેલ જાનસાહેબની ગલીમાં આવેલા એક મકાનમાં પાનમસાલા  વેચાતા હોવાનો પર્દાફાશ એક વીડિયોમાં થયો છે. જેમાં ખુદ પોલીસ કર્મચારી ત્યાં લાઇનમાં ઉભા રહીને મસાલા તેમજ તમાકુ ખરીદી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. 

પોલીસ તમાકુ અને ગુટકાના વેચાણ કરતા લોકો પર કરે છે કાર્યવાહી

લૉકડાઉન શરુ થયુ તે દિવસથી શહેરમાં પાન મસાલા તમાકુ વેચતા વેપારીઓએ કાળાબજારીનો ધંધો શરુ કરી દીધો છે. વ્યસનીઓની તડપને ધ્યાનમાં રાખીને વેપારીઓ મનફાવે તેવા ભાવથી મસાલા, તમાકુ, સિગારેટ ખરીદે છે. સતત લંબાતા લોકડાઉનમાં સિગારેટ તમાકુ, સોપારીમાં અછત સર્જાવવા લાગી છે જેના કારણે લોકો ઉચી કિમત આપી રહ્યા છે. આવા કાળા બજારીયાઓને રોકવા માટે પોલીસે ઠેરઠેર વોચ રાખી રહી છે અને વેપારીઓને પકડી રહ્યા છે. બે દિવસ પહેલા ઇસનપુરના ચામુંડાનગર નજીક મંડોળા સ્ટોર્સ પાન પાર્લર ખુલ્લુ રાખીને દુકાનદાર તમાકુનું વેચાણ કરતો હતો જેને પોલીસે રંગે હાથ પકડી પાડ્યો હતો. આ સિવાય વેજલપુરમાં અને વસ્ત્રાપુરમાં પણ મસાલા અને બીડી વેચતા વેપારીની પોલીસે ધરપકડ કરી હતી.

જાનસાહેબની ગલીમાં વેપારીએ ઘરમાં જ બનાવ્યું પાન પાર્લર

શહેરમાં રેડઝોન છે એવા લાલદરવાજા વિસ્તારમાં પણ મોડીરાત્ર સુધી ઘરમાં તમાકુ બીડી સિગારેટ તેમજ પાન મસાલા વેચાય છે. લાલદવાજા નજીક જાનસાહેબની ગલીમાં રહેતા એક વેપારીએ ઘરનેજ પાનપાર્રલ બનાવી દીધુ છે. મોડીરાત્ર સુધી ત્રણ ચાર ગણા ભાવ લઇને વેપારી અને તેનો પરિવાર પાન મસાલાની ચિજ વસ્તુઓ વેચી રહ્યા છે. વેપારીના કાળાબજારીથી ખુલ પોલીસને જાણ છે પરંતુ કોઇના કોઇ કારણોસર તેની ધરપકડ કરવામાં આવતી નથી. વેપારીના ધરની બહારનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પોલીસ કર્મચારી વર્દી પહેરીને પાનમસાલા ખરીદવા માટે લાઇનમાં ઉભા છે. મોઢા પર માસ્ક પહેરીને આ પોલીસ કર્મચારીએ વેપારી પાસેથી તમાકુ અને પાનમસાલા ખરીદ્યા છે.

સ્ટોરીઃ મૌલિક પટેલ, રિપોર્ટર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ