ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / રેડ લહંગામાં પલક તિવારીએ ફ્લોન્ટ કર્યો ક્રિસમસ લુક, ગ્રીન ડ્રેસમાં લાગી હુસ્ન પરી, જુઓ તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / રેડ લહંગામાં પલક તિવારીએ ફ્લોન્ટ કર્યો ક્રિસમસ લુક, ગ્રીન ડ્રેસમાં લાગી હુસ્ન પરી, જુઓ તસવીરો

Last Updated: 12:02 AM, 16 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

એક્ટ્રેસ પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. જેને જોઈને ફેન્સ પાગલ થઇ રહ્યા છે.

1/7

photoStories-logo

1. પલક તિવારી

શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ફેશન સેન્સ માટે સમાચારમાં રહે છે. ફેંસ પણ સ્ટાઇલિશ લુક્સથી પ્રભાવિત થાય છે. અત્યારે લેટેસ્ટમાં તે લહેંગાવાળા લુકમાં જોવા મળી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સોશિયલ મીડિયા પર એક્ટીવ

પલક તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટીવ રહે છે. જેમાં તેના સ્ટાઇલિશ લુક્સની ચર્ચા પણ ખૂબ જ થાય છે. તે અવાર નવાર નવા લુક્સમાં જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. ગ્લેમરસ લુક

પલકે હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પર કેટલાક ફોટા શેર કર્યા છે. જેમાં તે લાલ લહેંગામાં ગ્લેમરસ બતાવતી જોવા જેવો છે. આ લાલ લહેંગા પલકને શૂટ થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સટલ મેકઅપ,

પલકે આ લુકમાં સટલ મેકઅપ, ખુલ્લા વાળ અને કપાળ પર નાની લાલ બિંદીથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જેમાં તેને સિલ્વર ચોકરને પણ કેરી કર્યો હતો જે તેના આઉટફિટને કમ્પ્લીટ કરતો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. લીલા લહેંગામાં પણ ફોટા

આ પોસ્ટમાં પલક તિવારીએ લીલા લહેંગામાં પણ પોતાના ફોટા પણ શેર કર્યા હતા. આ તસવીરો પણ ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. ફેન્સ તેના ગ્લેમરસ લુકની પ્રશંસા કરતા થાકી નથી રહ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. દુપટ્ટો કર્યો હાથમાં ડ્રેપ

આ નો સ્ટ્રેપ ચોલી છે જેમાં સિક્વિન વર્ક કરાયું છે. પલકે તેમાં દુપટ્ટો પોતાના હાથમાં ડ્રેપ કર્યો હતો જેનાથી તેના આઉટફિટ પર લોકોનું ફોક્સ થઇ રહ્યું છે. આ લહેંગામાં ભારે ભરતકામ પણ હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. મલ્ટીકલરનો નેકપીસ

આ લુકમાં પોતાના આઉટફિટને સૂટ કરવા મલ્ટીકલરનો નેકપીસ કેરી કર્યો છે. તેની ડિઝાઇનમાં પણ એકદમ યુનિક છે. જેમાં ગ્લોસી મેકઅપ અને સોફ્ટ કર્લ્સે તેની સુંદરતામાં વધારો કરતો હતો. તેને મોટા રિંગ્સ અને બંગડીઓથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Palak Tiwari Actress Stylish Look
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ