બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

VTV / વિશ્વ / Extra / pak-foreign-ministery-s-website-hacked

NULL / પાકિસ્તાનની વિદેશ મંત્રાલયની વેબસાઈટ થઈ હેક આ દેશ પર લગાવ્યો આક્ષેપ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પાકિસ્તાની વિદેશ મંત્રાલયની વેબસાઈટ હેક થઈ છે. પાકિસ્તાન લશ્કર અને અન્ય સંસ્થાઓની પણ વેબસાઈટ હેક થઈ છે. વિદેશમાં પાકિસ્તાનની વેબસાઈટ ઓપરેટ કરવામાં સમસ્યા થઈ રહી છે. ઓસ્ટ્રેલિયા નેધરલેન્ડ સહિતના દેશોમાં વેબસાઈટ ઓપરેટ કરવામાં સમસ્યા થઈ રહી છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારીઓએ આ વાતની જાણકારી આપી હતી. પાક વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મોહમ્મદ ફૈસલએ જણાવ્યુ છે કે ઘણા દેશોનાં લોકોએ કહ્યું કે તેમની વેબસાઈટ ખૂલતી નથી.
  પાકિસ્તાની અધિકારીઓએ ભારત તરફથી હેકિંગની થયાની શંકાઓ જણાવી હતી. ભારતીય હેકર્સે વેબસાઇટ હેક કરી હોવાનો પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ