બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / Oppenheimer wins Oscar 2024 Know who won the best actor award

Oscars 2024 Updates / ઓસ્કાર 2024માં ઓપેનહાઇમરનો જલવો પડી ગયો, જાણો બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોના નામે

Megha

Last Updated: 08:44 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

96મા ઓસ્કાર 2024 વિજેતાઓની યાદી બહાર પડી છે. 24 કેટેગરીમાં નોમિનેશન હતા, જેમાં ક્રિસ્ટોફર નોલાનની 'ઓપેનહાઇમર', 'પૂઅર થિંગ્સ' અને 'એનાટોમી ઓફ અ ફોલ' ઓસ્કાર જીતી છે.

વિશ્વના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સ 2024નું આયોજન લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું હતું. 96મા એકેડેમી એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી છે અને દરેકની નજર બેસ્ટ એક્ટરના એવોર્ડ પર ટકેલી હતી. 

વર્ષ 2024 માં આ કેટેગરીમાં ઓસ્કાર મેળવનાર અભિનેતાના નામની જાહેરાત કરવામાં આવી છે. તે બીજું કોઈ નહીં પણ સિલિઅન મર્ફી છે, જેમને તેની ફિલ્મ 'ઓપેનહાઇમર' માટે શ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. જણાવી દઈએ કે, મર્ફીનો આ પહેલો ઓસ્કાર છે.

સાથે જ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ઓપેનહાઇમર'ને મળ્યો છે. જાણીતું છે કે ઓસ્કાર 2024માં 'ઓપેનહાઇમર' 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાંથી ફિલ્મે 7માં એવોર્ડ જીત્યા હતા.

રોબર્ટ ડાઉનીએ 'ઓપેનહાઇમર' માટે બેસ્ટ અપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો જ્યારે ક્રિસ્ટોફર નોલાનને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મનો મુખ્ય હીરો કિલિયન મર્ફી આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટર બન્યો, જ્યારે 'ઓપેનહાઇમર'ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો. સાથે જ આ ફિલ્મને બેસ્ટ ફિલ્મ એડિટિંગ, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ ઓરિજિનલ સ્કોરનો ખિતાબ પણ જીત્યો હતો. 

આ વર્ષે એમ્મા સ્ટોનને તેની ફિલ્મ 'પુઅર થિંગ્સ' માટે બેસ્ટ એક્ટ્રેસનો ઓસ્કાર મળ્યો હતો. અભિનેત્રીએ બીજી વખત ઓસ્કાર એવોર્ડ જીત્યો. આ પહેલા તેણે 2017માં ફિલ્મ 'લા લા લેન્ડ' માટે આ એવોર્ડ જીત્યો હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ