બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે? જુઓ એક ક્લિકમાં આજનું તમારું અંકરાશિ

photo-story

11 ફોટો ગેલેરી

અંકરાશિ / મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે? જુઓ એક ક્લિકમાં આજનું તમારું અંકરાશિ

Last Updated: 07:00 AM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અંકશાસ્ત્ર (Numerology) અનુસાર 29 જુલાઈ 2026 નો દિવસ તમામ 1 થી 9 મૂલાંક ધરાવતા લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. અમુક મૂલાંકના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે અને અટકેલા કામો પૂરા થશે, જ્યારે કેટલાક મૂલાંકના લોકોને નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

1/11

photoStories-logo

1. મૂળાંક 1થી 9 માટે કેવો રહેશે 29 જુલાઇનો દિવસ? જાણો આજનું અંક જ્યોતિષ

અંકશાસ્ત્ર અનુસાર 29 જુલાઈ 2026 નો દિવસ વ્યક્તિના મૂલાંક પ્રમાણે અલગ-અલગ શુભ અને અશુભ પરિણામો લઈને આવ્યો છે. અંક 1 થી લઈને અંક 9 સુધીના તમામ લોકો માટે આજનો દિવસ કારકિર્દી, નાણાકીય સ્થિતિ અને કૌટુંબિક જીવનની દ્રષ્ટિએ કેવો રહેશે, તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. મૂળાંક 1

મૂળાંક 1 ધરાવતા લોકો માટે આજનો દિવસ ખૂબ ખાસ રહેશે. મિત્રો અને પરિવાર સાથે ઉત્તમ સમય વિતાવવાની તક મળશે. આ ઉપરાંત તમે કોઈ મોટા રોકાણનો હિસ્સો બનવામાં સફળ રહેશો. જોકે, ખર્ચમાં વધારો થવાની શક્યતા હોવાથી બજેટને ધ્યાનમાં રાખીને નાણાંનો ઉપયોગ કરવો. શુભ અંક: 12 શુભ રંગ: કથ્થઈ (Brown)

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. મૂળાંક 2

આજે કોઈ પણ આર્થિક બાબતોમાં ઉતાવળ કરવી ભારે પડી શકે છે. વ્યાપારને લઈને ધીરજ રાખવી તમારા માટે ફાયદાકારક રહેશે. જે લોકો કોઈ કામ કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા, તેમણે તમામ પાસાઓ પર સારી રીતે વિચાર કરવો. ધ્યાન ભટકવાથી બચવું. શુભ અંક: 46 શુભ રંગ: વાદળી (Blue)

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. મૂળાંક 3

મૂળાંક 3 ના જાતકોને સમજદારીપૂર્વક આગળ વધવાથી વધુ સારા પરિણામો મળી શકે છે. આજે નવી તકો તમારી સામે આવી શકે છે. સર્જનાત્મક કાર્યોમાં તમારી પ્રતિભા ખીલી ઊઠશે. નોકરીયાત વર્ગ માટે દિવસ વધુ ખાસ રહેશે, કારણ કે પ્રયાસોની પ્રશંસા થઈ શકે છે. શુભ અંક: 21 શુભ રંગ: નારંગી (Orange)

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. મૂળાંક 4

મૂળાંક 4 ધરાવતા લોકોને નવી નોકરીની સાથે સાથે બિઝનેસમાં પણ સફળતા મળશે. આજે કાર્યક્ષેત્રમાં જવાબદારીઓ વધી શકે છે. કામ પ્રત્યે સકારાત્મક અભિગમ તમને લાભ અપાવશે. કોર્ટ-કચેરીના કેસોની સ્થિતિ તમારા પક્ષમાં આવી શકે છે. શુભ અંક: 18 શુભ રંગ: ગ્રે (Grey)

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. મૂળાંક 5

આજનો દિવસ તમારા માટે ખુશીઓની તકોની સાથે સાથે આગળ વધવાની તકો પણ લાવી શકે છે. આજે મિલકત, લેવડ-દેવડ કે કૌટુંબિક બાબતોમાં વિચારીને પગલાં ભરવા. વાતચીતમાં મધુરતા અને સંતુલિત વ્યવહાર જાળવી રાખવાથી સંબંધોમાં સુમેળ રહેશે. શુભ અંક: 3 શુભ રંગ: ગોલ્ડન (Golden)

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. મૂળાંક 6

કામકાજને લઈને આજે કઈંક પડકારો સામે આવી શકે છે. મહેનત અને લગન તમને આગળ વધવામાં મદદ કરશે. વ્યાપાર તમારો સૌથી મજબૂત પક્ષ બનશે અને તમે પ્રગતિ પણ કરશો. કાર્યક્ષેત્રમાં કરેલા પ્રયાસોનું સકારાત્મક પરિણામ મળવાની શક્યતા છે. શુભ અંક: 21 શુભ રંગ: લાલ (Red)

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. મૂળાંક 7

આજે કાર્યસ્થળ પર નાની-મોટી રુકાવટો આવી શકે છે. કોઈ અનુભવી કે નજીકની વ્યક્તિનો સહયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કામને લઈને આત્મવિશ્વાસ થોડો ઓછો અનુભવાશે. શુભ અંક: 3 શુભ રંગ: પીળો (Yellow)

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. મૂળાંક 8

બિઝનેસમાં આયોજનબદ્ધ રીતે કામ કરવાથી સારા પરિણામો મળવાની શક્યતા છે. રોકાણથી પણ સારો લાભ થતો જણાઈ રહ્યો છે. લગ્ન માટે પણ તમે હા પાડી શકો છો. આજે પારિવારિક જીવન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. શુભ અંક: 12 શુભ રંગ: પીળો (Yellow)

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. મૂળાંક 9

મૂળાંક 9 ના જાતકો માટે દિવસ ખાસ રહેશે. જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાની તક મળશે. વ્યાપાર અને મુસાફરી સંબંધિત કામકાજમાં જવાબદારીઓને સમજદારીથી નિભાવવાનો પ્રયાસ કરવો. શુભ અંક: 23 શુભ રંગ: પીળો (Yellow)

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. ડિસ્ક્લેમર

આ અહેવાલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. આ અંગે કોઈ દાવો કરવામાં આવતો નથી. વધુ અને વિગતવાર માહિતી માટે સંબંધિત ક્ષેત્રના તજજ્ઞ કે જ્યોતિષીની સલાહ અવશ્ય લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

AnkJyotish Numerology Rashifal29July
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ