બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Politics / nitin gadkari hillarious comment on Maharashtra political drama of NCP and Shinde sarkar

દેશ / અમુક સૂટ સિવડાવીને બેઠા હતા કે મંત્રી બનીશું પણ...: હસતાં હસતાં ભાજપની જ સરકાર વિશે આ શું બોલ્યા નીતિન ગડકરી?

Vaidehi

Last Updated: 07:03 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર રાજકારણને ટાર્ગેટ કરતાં કહ્યું કે 'સૂટબૂટ પહેરેલા રહી ગયાં અને બીજા આવીને મંત્રી બની ગયાં.'

  • નીતિન ગડકરીએ પોતાની જ સરકારનો બનાવ્યો મજાક
  • શિંદે સરકારમાં મંત્રી બનવા ઈચ્છુક મંત્રીઓ પર કટાક્ષ
  • હસતાં હસતાં કહ્યું કે સૂટબૂટ પહેરેલા રહી ગયાં..

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ભારતનાં હાઈવેમેન તરીકે તો લોકો ઓળખે જ છે પરંતુ તે પોતાના બેધડક-નિડર નિવેદનો માટે પણ લોકપ્રિયતા ધરાવે છે. હાલમાં નાગપુરમાં તેમણે મહારાષ્ટ્રની પોલિટિક્સ પર રોમાંચક નિવેદન આપ્યું જે સાંભળીને લોકો ખળખળાટ હસવા માંડ્યા.

'લોકો દુ:ખનાં મહાસાગરમાં ડુબેલા છે'
ગડકરીએ મરાઠીમાં કહ્યું કે આપણાં દેશનાં લોકો દુ:ખનાં મહાસાગરમાં ડુબેલા છે. ધારાસભ્ય ન બનવાને લીધે નગરસેવક દુ:ખી છે, મંત્રી ન બનવાને લીધે ધારાસભ્ય દુ:ખી છે, સારો ડિપાર્ટમેન્ટ ન મળવાને લીધે મંત્રી દુ:ખી છે. જે મળ્યું તેમા સંતોષ માની લેવું જોઈએ. મંત્રી બનવાનાં ઈચ્છુક હવે ચૂકી ગયેલી તકથી દુ:ખી છે.  

'સૂટબૂટ પહેરેલા રહી ગયાં'
તેમણે એ નેતાઓ પર કટાક્ષ કર્યો કે જેઓ મહારાષ્ટ્ર શિંદે સરકારમાં મંત્રી બનવા ઈચ્છુક છે. તેમણે કહ્યું કે, 'તમામ ઈચ્છુક પહેલા સૂટબૂટ બનાવીને તૈયાર હતાં. પોતાનો નંબર લાગે તેની રાહ જોઈ રહ્યાં હતાં. હવે તે સૂટ એવોને એવો જ રહી ગયો છે. તેમની સમસ્યા છે કે સૂટનું શું કરવું જોઈએ. તેમણે મજાકમાં કહ્યું કે સૂટબૂટ પહેરેલા રહી ગયાં અને બીજા આવીને મંત્રી બની ગયાં.'

'મંત્રીમંડળમાં સંખ્યાસીમા નક્કી હોય છે'
ગડકરીએ કહ્યું કે 'મંત્રીમંડળમાં મંત્રીઓની સંખ્યાસીમા નક્કી હોય છે. તેનાથી વધારે મંત્રી બનાવી જ ન શકાય. તેથી જેમની ઈચ્છાઓ પૂરી નથી થતી તે અસંતુષ્ટ રહે છે. તેમણે કહ્યું કે કોઈ હોલમાં ક્ષમતાથી વધુ લોકો તો આવી શકે છે પરંતુ મંત્રીમંડળમાં આવું નથી થતું.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ