ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-20830

NULL / યુરોપીયન યુનિયનમાંથી બ્રિટેન બહાર નીકળી શકે છે 23 તારીખે જનમત સંગ્રહ થશે

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

યુરોપીયન યુનિયનમાંથી બ્રિટેન બહાર નીકળી શકે છે. આ મુદ્દે 23 તારીખે બ્રિટેનમાં જનમત સંગ્રહનુ આયોજન થયું છે. 

મોટી વાત એ છે કે જો યુનિયનમાંથી બ્રિટેન બહાર થાય છે તો ભારત માટે આ ખુબ ખરાબ વાત સાબિત થશે કેમ કે તેની બિઝનેસ પર અસર પડશે. 

યુરોપીયન યુનિયન 28 દેશોનું ગ્રુપ છે કે જ્યાં ફ્રી ટ્રેડ છે..એટલે કે યુનિયનમાં સામેલ દેશોના લોકો આ 28 દેશોમાંથી કોઈની પણ સાથે રહીને બિઝનેસ કરી શકે છે પરંતુ હવે બ્રિટેનના ઈયુમાંથી અલગ થવાની માગ ઉઠી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ