ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / news_detail-20805

NULL / અફઘાનિસ્તાન: કાબૂલમાં મિલેટ્રી બસમાં વિસ્ફોટ 20ના મોત અનેક ઘાયલ

Published By: SudhirRawal

Last Updated: 04:28 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ ફરી વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું છે. કાબૂલના પુલ-એ-ચરખી વિસ્તારમાં આતંકી હુમલો થયો છે. મિલિટ્રી બસને નિશાન બનાવીને આ વિસ્ફોટ કરવામાં આવ્યો છે જેમાં 20 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. 

કાબૂલમાં સરકારી કર્મચારીઓને લઈને જતી બસમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટને પગલે વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ રાહત અને બચાવ કાર્યને પણ તેજ કરાયું છે.  

પોલીસના જણાવ્યા મુજબ બસ કર્મચારીઓને ઓફિસ લઈ જવામાં આવતા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ