બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / new year upay 2024 donate these things according to zodiac sign

જ્યોતિષ શાસ્ત્ર / New Year Upay: આવનારા વર્ષે આ ચીજોનું કરો રાશિ અનુસાર દાન, પૂર્ણ થશે તમામ મનોકામના

Manisha Jogi

Last Updated: 02:22 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2024નો પહેલો દિવસ સોમવાર આવે છે. નવા વર્ષના પહેલા દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવી. ભગવાન શિવનો ગંગાજળ તથા દૂધથી અભિષેક કરો.

  • સોમવારનો દિવસ ભગવાન મહાદેવને સમર્પિત
  • વર્ષ 2024નો પહેલો દિવસ સોમવાર
  • પહેલા દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરો

સોમવારનો દિવસ ભગવાન મહાદેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને સોમવારે ઉપવાસ કરવામાં આવે છે. વર્ષ 2024નો પહેલો દિવસ સોમવાર આવે છે. નવા વર્ષના પહેલા દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવી. ભગવાન શિવનો ગંગાજળ તથા દૂધથી અભિષેક કરો. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવની પૂજા કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. તમે પણ ઈચ્છાપૂર્તિ માટે આ ઉપાય કરી શકો છો, રાશિ અનુસાર આ વસ્તુઓનું કરો દાન. 

રાશિ અનુસાર દાન
1. મેષ રાશિઃ મેષ રાશિના જાતકોએ લાલ મસૂર, લાલ મરચા, ગોળનું દાન કરવું.  
2. વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોએ ચોખા, ખાંડ, દૂધ, દહીનું દાન કરવું. 
3. મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકોએ લીલા શાકભાજીનું દાન કરવું અને ગાયોને ઘાસ ખવડાવું જોઇએ. 
4. કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોએ આ દૂધ, દહીં સાબુદાણા, ચોખાનું દાન કરવું. 
5. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોએ ગોળ, મસૂર દાળ, મધ, ચિક્કીનું દાન કરવું. 
6. કન્યા રાશિઃ કન્યા રાશિના ગૌશાળામાં ચારા માટે દાન કરવું અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને લીલા શાકભાજીનું દાન કરવું. 
7. તુલા રાશિઃ તુલા રાશિના જાતકોએ સફેદ કપડાનું દાન કરવું. 
8. વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોએ મગફળી, ગોળ, મસૂર દાળ, લાલ કપડાંનું દાન કરવું. 
9. ધન રાશિઃ ધન રાશિના જાતકોએ કેળા, ચણાની દાળ, બેસનના લાડવાનું. 
10. મકર રાશિઃ મકર રાશિના લોકોએ અડદની દાળની ખીચડી બનાવીને જરૂરિયાતમંદને ભોજન કરાવવું તથા ધનનું દાન કરવું. 
11. કુંભ રાશિઃ કુંભ રાશિના લોકોએ કાળા તલ, સરસિયાનું તેલ અને ગરમ કપડાંનું દાન કરવું. 
12. મીન રાશિઃ મીન રાશિના પીળા કપડાં અને કેસરયુક્ત દૂધનું દાન કરવું. આ ઉપાય કરવાથી સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ