બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / વિશ્વ / narendra modi xi jinping imran khan sco summit india china pakistan

SCO Summit 2020 / ચીન સાથેના તણાવ બાદ આજે યોજાશે SCO સમંલેન, PM મોદી અને શી જિનપિંગ વચ્ચે આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

Bhushita

Last Updated: 10:51 AM, 10 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે SCO (શાંઘાઈ સહયોગ સંગઠન) સમેલન યોજાશે. જેમાં પીએમ મોદી અને શી જિનપિંગ આમને સામને હશે. મળતી માહિતી અનુસાર આ સંમેલનમાં મહાનુભાવો વચ્ચે આતંકવાદના વધતા ખતરા અને કોરોના વાયરસની મહામારી સામે કઈ રીતે જીત મેળવવી વગેરે વિષયો પર ચર્ચા થઈ શકે છે.

  • આજે SCO સંમેલન
  • પીએમ મોદી અને શી જિનપિંગ આમને સામને આવશે
  • આતંકવાદ અને કોરોના મહામારી જેવા વિષયો પર કરી શકે છે ચર્ચા

કોણ કોણ થશે સંમેલનમાં સામેલ

શાંઘાઈ સહયોગ સંગઠનનું આજે ડિજિટલ સંમેલન યોજાશે. તેમાં પીએમ મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને એસસીઓ સભ્ય દેશોના અન્ય અધિકારીઓ પણ હાજર રહેશે અને સાથે સમસામાયિક વિષયો પર ચર્ચા કરશે. આ સંમેલનમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ સામેલ થશે. 

 


આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

આ સંમેલનમાં આતંકવાદના વધતા ખતરા અને કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થા પર પડેલી અસરને દૂર કરવા માટેની ચર્ચા પણ કરી શકાય છે. આ ઓનલાઈન સંમેલનમાં પહેલી વખત પૂર્વી લદ્દાખ પર ગતિરોધની સ્થિતિ બન્યા બાદ પીએમ મોદી અને શિનપિંગ આમને સામને આવશે. ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં લાંબા સમયથી સૈનિકોની વાપસીને લઈને વાતચીતમાં કામયાબી મેળવવામાં ખાસ પ્રસ્તાવ પર એક અઠવાડિયા માટે સૈન્ય વાર્તા પણ થઈ શકે છે. પૂર્વી લદ્દાખમાં છેલ્લા લગભગ 6 મહિનાથી બંને સેનાઓ આમને સામને છે. 
 

ભારત અને ચીનની સેનાઓએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે વાતચીત સ્પષ્ટ, ખાસ અને સકારાત્મક રહી છે. બંને દેશોની વચ્ચે નેતાઓની વચ્ચેની સહમતિને ગંભીરતાથી લાગૂ કરવા માટે આ નક્કી કરવા માટે પરમિશન મળી છે. અને સાથે તૈનાત દળ સીમા પર સંયમ રાખે અને ખોટી વાતોથઈ દૂર રહે. પૂર્વી લદ્દાખના અલગ અલગ વિસ્તારોમાં લગભગ 50 હજાર ભારતીય સૈનિકો શૂન્યથી પણ નીચેના તાપમાનમાં યુદ્ધની તૈયારી સાથે તૈનાત છે. બંને પક્ષોની વચ્ચે ગતિરોધ ખતમ કરવા માટે અનેક વાતચીત બાદ પણ કોઈ ખાસ રસ્તો નીકળ્યો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ