ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Extra / mystery-spinner-varun-makes-ipl-debut

NULL / IPL-2019: સૌથી મોંઘા પ્લેયરનું ડેબ્યું - પ્રથમ ઓવર રહી નિરાશાજનક...

Published By: vtvAdmin

Last Updated: 03:10 PM, 1 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આઇપીએલ-2019 માટે સૌથી મોંઘા ક્રિકેટર રહેલા વરૂણ ચક્રવતીની ડેબ્યુ મેચની પ્રથમ ઓવર ઘણી નિરાશાજનક રહી. કિંગ્સ ઇલેવન પંજાબના સુકાની આર. અશ્વિને ઇર્ડન ગાર્ડન પર જ્યારે બોલિંગ આક્રમણની શરૂઆત કરાવી, પરંતુ આગળ જે થયું તેને લેગ સ્પીનર ક્યારે ભૂલી શકશે નહીં.



વરૂણ ચક્રવતીએ પોતાની ડેબ્યુ મેચમાં પ્રથમ ઓવરમાં 25 રન આપ્યા. કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી ઓપનીંગમાં આવેલા સુનીલ નરેને વરૂણ ચક્રવતીની પાંચ બોલમાં 24 રન માર્યા. જેમાં ત્રણ સિકસરનો સમાવેશ થાય છે.  વરૂણ ચક્રવતીએ પોતાના નાના ક્રિકેટ કેરિયમાં પ્રથમ વાર એક ઓવરમાં આટલા બધા રન આપ્યાં. આ અગાઉ ટીએનપીએલમાં રમતા સૌથી મૌંઘી ઓવરનો સ્પેલ 4 ઓવરમાં 28 રન રહ્યો હતો. પરંતુ વરૂણે અહીં આઇપીએલની શરૂઆતની પ્રથમ ઓવરમાં જ 25 રન આપ્યાં.



જો કે તો પણ સુકાની અશ્વિને વરૂણ ચક્રવતી પર ભરોસા રાખી તેને ફરી 7મી ઓવરમાં પરત બોલિંગ નંખાવી. જેમાં  બે બાઉન્ડ્રી સહિત 9 રન આપ્યાં. ત્યારબાદ ફરી મેચની 15મી ઓવરમાં ફરી બોલિંગ આપવામાં આવી. જેમાં વરૂણે કમાલ કરી નાંખી. વરુણે શાનદર બેટિંગ કરી રહેલા નીતિશ રાણાને આઉટ કરી આઇપીએલમાં પોતાની પ્રથમ વિકેટ ઝડપી.



આ ઓવરમાં વરૂણે માત્ર એક રની આપી પોતાની ડ્રીમ વિકેટ ઝડપી. અંતમાં વરુણે મેચમાં 3 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ ઝડપી. વરુણને કિંગ્સ ઇલેવન પંજાબે 8.40 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે તેનો બેઝ પ્રાઇસ માત્ર 20 લાખ રૂપિયા હતો. વરૂણ ચક્રવતીએ તામિલનાડુ તરફથી અત્યાર સુધીમાં માત્ર એક જ ફર્સ્ટ કલાસ મેચ રમી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ