બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mundra port DRI seizes Art and Antiques worth over Rs. 26.8 crore

કચ્છ / મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી, ડ્રગ્સને બદલે મળી અદ્ભૂત કલાકૃતિઓ, કિંમત આંકડો જાણી આંખો પહોળી થઈ જશે

Dinesh

Last Updated: 11:48 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DRIની મોટી કાર્યવાહી; યુએઈથી આયાત કરવામાં આવી રહેલી અદ્ભૂત કલાકૃતિઓ મળી આવી છે, ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 26 કરોડ 8 લાખ

  • મુન્દ્રા પોર્ટ પર DRIની કાર્યવાહી
  • ડ્રગ્સને બદલે મળી અદ્ભૂત કલાકૃતિઓ મળી 
  • ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 26 કરોડ 8 લાખ 


કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIની મોટી કાર્યવાહી સામે આવી છે. ડ્રગ્સને બદલે DRIના હાથે અદ્ભૂત કલાકૃતિઓ મળી આવી છે. ઝડપાયેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 26 કરોડ 8 લાખ હોવાનું જાણવા મળ્યું છે. UK અને યુરોપમાંથી ચોરેલી કલાકૃતિઓનો મોટો જથ્થો મળ્યો છે. જેમાં ઉડાણ પૂર્વક તપાસમાં કરવામાં આવશે તો અનેક ઘટસ્ફોટ થઈ શકે છે.

કન્ટેનરની તપાસ કરી હતી
ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈએ જેબેલ અલી, યુએઈથી આયાત કરવામાં આવી રહેલા એક આયાત કન્ટેનરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાં જૂની મૂર્તિઓ, વિન્ટેજ વાસણો, પેઇન્ટિંગ્સ, એન્ટિક ફર્નિચર અને અન્ય મૂલ્યવાન હેરિટેજ સામાન હોવાનું જણાયું હતું. 

કેટલાક લેખો 19મી સદીના છે
જેમાં કેટલાક લેખો 19મી સદીના છે. જે લેખો કિંમતી પથ્થરો, સોના, ચાંદીના બનેલા છે. જપ્ત કરાયેલી મોટાભાગની વસ્તુઓ યુરોપિયન દેશો, ખાસ કરીને યુકે અને નેધરલેન્ડની છે. DRIએ વિન્ટેજ આર્ટિકલ, પ્રાચીન વસ્તુઓ અને ઐતિહાસિક કલાકૃતિઓ જપ્ત કરી છે જેની કિંમત રૂ. 26.8 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ