બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / MS Dhoni's Mythological Graphic Novel 'Atharva: The Origin' First Look Unveiled; Watch

નવી ઈનિંગના મંડાણ / VIDEO : ગ્રાફીક નોવેલ 'અથર્વ'માં ધોની દેખાયો 'સુપર હીરો'ના અવતારમાં, ફર્સ્ટ લૂક જોઈને ચાહકો એક્સાઈટેડ

Hiralal

Last Updated: 08:48 PM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એમએસ ધોનીએ પૌરાણિક કથા પર આધારિત તેની ગ્રાફીક નોવેલ 'અથર્વ'નો પહેલો લૂક જારી કર્યો છે.

  • MS ધોનીએ  તેની ગ્રાફીક નોવેલ 'અથર્વ'નો પહેલો લૂક શેર કર્યો
  • 'અથર્વમાં ધોની સુપર હીરોના અવતારમાં દેખાય છે
  • ધોનીનો લૂક જોઈને ચાહકો અભિભૂત, કર્યાં ભારોભાર વખાણ 

ભારતના પૂર્વ ક્રિકેટર અને કેપ્ટન એમએસ ધોની પોતાની નવી ઈનિંગ રમવા માટે તૈયાર છે. ધોનીએ બુધવારે પોતાની ગ્રાફિક નોવેલ 'અથર્વ: ધ ઓરિજિન'નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. ધોનીએ ફેસબુકના માધ્યમથી ફેન્સ સાથે ખુશખબરી શેર કરી હતી. એણે એક મોશન ક્લીપ શૅર કરી હતી જેમાં ધોની સુપરહીરો તરીકે જોવા મળી રહ્યો છે. ફેન્સને તેનો આ અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે અને તેમના ભારોભાર વખાણ કરી રહ્યા છે.

ધોની યુદ્ધના મેદાન પર એનિમેટેડ અવતારમાં જોવા મળી રહ્યો છે

ધોનીએ શેયર કરેલા ફર્સ્ટ લૂકની ક્લિપમાં ધોની યુદ્ધના મેદાન પર એનિમેટેડ અવતારમાં જોવા મળી રહ્યો છે. આ ક્લિપમાં ધોનીનું એનિમેટેડ પાત્ર રાક્ષસ જેવી સેના સામે લડતું જોવા મળે છે. ધોનીની ગ્રાફિક નોવેલ લેખક રમેશ થમિલમાનીએ લખી છે. દેખીતી રીતે જ ધોનીનો આ નવો અવતાર જોઈને ચાહકો ખૂબ ખુશ થશે અને હવે તેઓ આ ગ્રાફિક નવલકથાની રજૂઆતની આતુરતાથી રાહ જોશે.

ધોની પોતાની નવી ગ્રાફિક્સ નોવેલમાં અથર્વ તરીકે જોવા મળવાનો છે

એમએસ ધોની પોતાની નવી ગ્રાફિક્સ નોવેલમાં અથર્વ તરીકે જોવા મળવાનો છે, ધોનીએ પોતે જ પોતાના ફેસબુક પેજ પર એક વીડિયો પોસ્ટ કરીને જાહેરાત કરી હતી કે તે ગ્રાફિક નોવેલ 'અથર્વ ધ ઓરિજિન'માં જોવા મળશે. વર્ષ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ધોની નવા નવા રસ્તા શોધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે અને અથર્વ તેમાંનો એક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ