બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / monsoon may hit 10 days earlier on its schedule time expected to reach kerala

BIG NEWS / કાળઝાળ ગરમીમાંથી મળશે છૂટકારો: આ વખતે 10 દિવસ વહેલુ બેસશે ચોમાસુ, આ તારીખે કેરલમાં આવશે વરસાદ

Pravin

Last Updated: 12:29 PM, 7 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેરલમાં ચોમાસુ 20મે બાદ કોઈ પણ સમયે આવી શકે છે. જે આ વખતે સમય કરતા લગભગ 10 દિવસ વહેલુ આવશે.

  • ભારતીય હવામાન વિભાગનું અનુમાન
  • આ વખતે 10 દિવસ વહેલા બેસશે ચોમાસું
  • કેરલમાં આ સમયે આવશે વરસાદ

 

કેરલમાં ચોમાસુ 20મે બાદ કોઈ પણ સમયે આવી શકે છે. જે આ વખતે સમય કરતા લગભગ 10 દિવસ વહેલુ આવશે. કેરલમાં ચોમાસાનું આગમન મોટા ભાગે 1 જૂનની આસપાસ થાય છે. આઈએમડીએ એ આશયથી સંકેત પુણે સ્થિત આઈઆઈટીએમમાં વિકસિત મલ્ટી મોડલ એકસટેંડેડ રેંજ પ્રેડિક્શન સિસ્ટ્મનો ઉપયોગ કરીને પોતાના નવીનતમ એક્સટેંડેડ રેંજ ફોરકાસ્ટ દ્વારા આપ્યા છે. 

કેરલમાં આવશે જલ્દી ચોમાસુ

IITMના એક નિષ્ણાંતનો હવાલો આપતા એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 1મેથી 5 જૂન માટે 4 અઠવા઼ડીયાની વિસ્તારિત મર્યાદાનું પૂર્વાનુમાન અનુસાર, કેરલમાં ચોમાસાની શરૂઆત 20 મે બાદ કોઈ પણ સમયે થઈ શકે છે. 28 એપ્રિલે જાહેર કરવામા આવેલા ગત ઈઆરએફમાં પણ 19-25 મેનો સમય બતાવામા આવ્યો છે. જો ઈઆરએફ આગામી અઠવાડીયે પણ 20 મે બાદ કેરલમાં આવી રીતની સ્થિતિ દેખાશે, તો નિશ્ચિતપણે કહી શકાય કે, આ તટીય રાજ્યમાં ચોમાસાનું શરૂઆત સમયથી પહેલા થઈ જશે.

હવામાન વિભાગે જણાવી આ વાત

ભારતીય હવામાન વિભાગના નવીનતમ ઈઆરએફ મે 5-11 ( પ્રથમ અઠવાડીયું), 12મેથી 18 (બીજૂ અઠવાડીયું), 19મેથી 25 (ત્રીજૂ અઠવાડીયું) અને 26 જૂનથી 1 (ચોથુ અઠવાડીયું) માટે છે. IITMના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, હાલ માટે કેરલમાં ચોમાસુ જલ્દી શરૂ થવાના સંકેત દેખાઈ રહ્યા છે. પૂર્વી મધ્ય બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી તોફાન બની રહ્યું છે. તેને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર ચોમાસાના પ્રવાહને મજબૂત કરવામાં મદદ મળવાની સંભાવના છે. નવીનતમ ઈઆરએફના અનુસાર, આ વેદર સિસ્ટમના ત્રીજા અઠવાડીયાની આસપાસ ચોમાસાના પ્રવાહમાં અડચણ થવાની સંભાવના છે. કારણ કે, ત્યાં સુધી પોતાના પ્રભાવને ખોઈ ચુક્યું હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ