બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / monsoon 2020 rain in Gujarat weather forecast for 48 hours

આગાહી / હવામાન વિભાગનું અલર્ટ: આગામી 48 કલાક આ વિસ્તારોમાં થશે તોફાની વરસાદ

Gayatri

Last Updated: 01:30 PM, 14 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. સાથે સાથે મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે

  • રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા
  • મધ્ય ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેશે

48 કલાક મધ્ય ગુજરાતને ઘરમોળશે મેઘો

અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.  વડોદરા અને સુરતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે. 

આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર માટે ભારે

ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ, જેતપુર, ગીરસોમનાથ સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે.

રાજકોટના યાજ્ઞિક રોડ, કાલાવાડ રોડ, મોટા મૌવા, મવડી, લક્ષ્મીનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો. તો બીજી તરફ જેતપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. આ ઉપરાંત ગીરસોમનાથના વેરાવળ, તલાલા, કોડીનાર, ઉના સહિતના વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ