બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

VTV / ગુજરાત / money-laundered-by-jamnagar-s-former-corporator-s-son

NULL / જામનગરના પૂર્વ કોર્પોરેટરનાં પુત્રો પાસેથી ધાક-ધમકીથી પડાવ્યા પૈસા

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જામનગરઃ જામનગરમાં દિગ્વિજય પ્લોટ -૫૮ વિસ્તારમાં રહેતા અને બેડેશ્વર ઓઈલ મીલ એરીયામાં શ્રી આશાપુરા ટ્રેડર્સ નામની પેઢી ધરાવતા પુર્વ કોર્પોરેટર ચંદુભાઈ દામાના પુત્ર નવીનભાઈ ચંદુભાઈ દામા નામના વેપારી યુવાને પોતાનો પેઢીના ચોકીદાર નહોવા છતા આરોપી અબ્બાસભાઈ આદમભાઈ બેલાઈએ અવાર નવાર ચોકીદારીના નામે એક લાખ રૃપિયા પડાવી લેવા માટે ધંધાના સ્થળે ઘસી આવીને તેના પુત્ર સીદીકભાઈ અબ્બાસભાઈ બેલાઈ અને અન્ય એક અજાણ્યા શખ્સે પોતાની પેઢીમાં ગેરકાયદે લાક્ડાના ધોકા સાથે પ્રવેશ કરીને પોતાને તથા પોતાના ભાઈ વિજયને ત્રણેક કલાક સુધી ગેરકાયદે ગોંધી રાખીને  હાથ પગ ભાંગી નાખવાની ભય બતાવીને બે હજારની રકમ બળજબરીથી પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ત્રણેય સામે પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદીની પેઢીના ચોકીદાર ન હોવા છતા ફરિયાદી પક્ષથી ચોકીદારના નામે એક લાખ જેવી રકમ પડાવી લેવા માટે આરોપી અબ્બાસભાઈએ અવાર નવાર ધંધાના સ્થળે ધસી આવતા હતા.

તેઓ  તથા તેના પુત્ર આરોપી સીદીકએ અન્ય અજાણ્યા શખ્સ સાથે ગઈ કાલે પેઢી ખાતે લાકડાના ધોકા સાથે ધસી આવીને બંને વેપારી ભાઈઓને ગેરકાયદે ગોંધી રાખીને ભય બતાવીને બે હજારની રકમ પડાવી લઈ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે. આરોપી અબ્બાસભાઈ બેલાઈ રોડ સાઈડના સમગ્ર વિસ્તારમાં ચોકીદારનું કામ કરતા હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ બનાવ અંગે સીટી બી ડીવીઝન પોલીસે ગુન્હાહીત કાવતરૃ રચીને બળજબરીથી પૈસા પડાવવા અંગે પિતા-પુત્ર સહિત ત્રણેય સામે ગુન્હો નોંધી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે વેપારી આલમમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ