બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Mock drill of terror attack held at BBA college of MS University

કવાયત / MS યુનિવર્સિટીની BBA કોલેજમાં યોજાઇ આતંકી હુમલાની મોકડ્રીલ, જુઓ ચેતક કમાન્ડોએ કેવી રીતે પરિસ્થિતિને કાબૂમાં લઇ લીધી

Ajit Jadeja

Last Updated: 09:01 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેતક કમાંડોની મોકડ્રીલમાં MS યુનિવર્સિટીના BBA કોલેજમાં લગાવવામાં આવેલા CCTV બંધ હોવાનો ખુલાસો થયો

વડોદરામાં તંત્રની સતર્કતા તપાસવા માટે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. MS યુનિવર્સિટીમાં આતંકી હુમલાના મેસેજથી પોલીસ દોડતી થઇ હતી. આતંકીઓને ઝડપી લેવા ચેતક કમાન્ડોને ઉતારવામાં આવ્યા હતા. આ દ્રશ્યો જોઇને નાગરિકો પણ અચંબિત બન્યા હતા. જો કે મોકડ્રીલ હોવાની જાણકારી મળતા રાહત અનુભવી હતી.

80 જેટલા ચેતક કમાંડોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી

વડોદરામાં MS યુનિવર્સિટીની BBA કોલેજમાં આતંકી હુમલાની મોકડ્રીલનું આયોજન કરાયું હતું. આ દરમિયાન 3 શખ્સોએ આતંકી બનીને 15 જેટલા બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. હુમલાનો મેસેજ મળતા જ સ્થાનિક પોલીસે પહોંચી હતી. ત્યાર બાદ ચેતક કમાંડોને બોલાવવામાં આવ્યા હતા.  80 જેટલા ચેતક કમાંડોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.  15 બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. ચેતક કમાન્ડોએ 21 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. સાડા 4 કલાક સુધી MS યુનિવર્સિટીમાં મોકડ્રીલ ચાલી હતી. ચેતક કમાંડોની મોકડ્રીલમાં MS યુનિવર્સિટીના BBA કોલેજમાં લગાવવામાં આવેલા CCTV બંધ હોવાનો ખુલાસો થયો છે.

 

આ પણ વાંચોઃ કાર્યવાહી / અમદાવાદમાં IT વિભાગના દરોડા યથાવત, વ્યાજખોરોના રૂ.500 કરોડના બેનામી વ્યવહારો ખુલ્યા

વડોદરામાં અગાઉ પણ મોકડ્રીલનું આયોજન થઇ ચુક્યુ છે

વડોદરામાં અગાઉ પણ મોકડ્રીલનું આયોજન કરાઇ ચુક્યુ છે. ઓથોરિટીની સતર્કતા ચકાસવા માટે એરપોર્ટ પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત વડોદર એરપોર્ટ પર દર વર્ષે તમામ એજન્સીઓનું સંકલન સાધતી મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. જેમાં સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ સહિત સામેલ હોય છે. વડોદરા નંદેશરીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં મોકડ્રીલ યોજાઇ હતી. થોડા સમય અગાઉ વડોદરા એસટી ડેપોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું. સયાજી હોસ્પિટલમાં બનતા આગના બનાવોને લઇ સતર્કતા તપાસવા અગાઉ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ