FOLLOW US
VTVના ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ 'ચક્રવ્યૂહ'માં મનસુખ માંડવિયાએ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેમને રાજકીય કારકિર્દી તેમ જ હાલના ચાલી રહેલા રાજકીય સમીકરણોના સવાલોના જવાબ આપ્યાં હતાં.